________________
૨૦
તપ અને
રવા લાયક છે. એવી રીતે જ્ઞેય, હેય અને ઉપાદેયપશુાના વિભાગથી દ્વાદશાંગી પ્રવચન થતી શ્રદ્ધાનેજ સમ્યક્ શ્રદ્ધા અથવા સમ્યગ્દર્શન કહી શકાય. તપનું સ્થાન અને તેની ગણતરી
દ્વાદશાંગીઆદિ શાસ્ત્રામાં મેાક્ષના સાધન તરીકે સમ્યગ્દન, સમ્યગ્નાન અને સમ્યક્ચારિત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. શ્રીઉત્તરાનસૂત્રમાં નાળિÆ નાાં નામેળ विणा न हुन्ति चरणगुणा । चरणाहिन्तो मोक्खो मोक्खे सुखं ઉનાવાä ! એ સૂત્રથી સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને સમ્ય *ચારિત્રથી મેાક્ષ પ્રાપ્ત થવાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે અને ભગવાન ઉમાસ્વાતિ વાચકજી પશુ સભ્યોન જ્ઞાનાાિનિ મોક્ષમાર્ગ: ૫ એ શ્રીતત્ત્વાશાસ્ત્રના પહેલા સૂત્રથી સમ્યગ્દર્શન, સમ્યગ્ન:ન અને સારિત્રને મેાક્ષને મા જણાવે છે, એટલે તેએ શ્રીના કહેવા પ્રમાણે પણ સમ્યગ્દર્શČન, સમ્યજ્ઞાન અને સારિત્ર એ ત્રણુજ મેાક્ષનાં સાધના છે. આ બધી વસ્તુ વિચારતાં શાસ્ત્રકારે એ તપને મેક્ષ સાધન તરીકે લીધેલું નથી, પણ શ્રીઆવશ્યનિયુક્તિકાર શ્રુતર્કવલી ભગવાન
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com