________________
ઉજ્ઞાપન
રહેશે નહિ. અવગુણ ધ્યેય
આ પૂર્વે કરેલા પ્રસ્ત રાગની માફકજ શાકારએ મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરત ઉપર કે ધાદિક કપાયા ઉપર તથા આરંભાવક આવા ઉપર અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મો ઉપર કરાતા દ્વેષ તે સ્થાન સ્થાન ઉપર પ્રશસ્ત દંષ તરીક જણાવેલ છે. આ પ્રશસ્તરાગ અને પ્રશસ્તષમાં એટલે ફરક જરૂર છે કે ગુણ અને ગુણ બંને ઉપર ધરાતો રાગ તે પ્રશસ્ત રાગ કહેવાય, પણ મિથ્યાદર્શનાદિક અવગુણો ઉપરજ માત્ર પ ધારણ કરવું તેનું નામ જ પ્રશસ્તિષ કહેવાય, અર્થાત જેમ ગુણી ઉપર રાગ ધરાય તેમ તેને પ્રશસ્તરાગ કહેવાય છે, તેમ મિથ્યાદર્શનાદિરૂપ અવગુણવાળા ઓ ઉપર ધરાતે હેપ તે પ્રશસ્ત હેવ કહેવાતે નથી. સમ્યગ્દર્શનાદિ ગુણવાળા ગુણઓ ઉપર ભક્તિઆદિ આરાધનાધારાએ રાગ કરવાથી પ્રમોદભાવનાનો વિષય થાય છે, તેમ મિથ્યાદર્શનાદિ અવગુણોવાળા ઉપર
દ્વેષ કરવો એ કોઈ પણ ભાવનાને વિષય નથી, કેમકે તે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com