________________
તપ અને
તે નમસ્કાર કરનાર સ્ત્રી અગર પુરુષને સંસારસમુદ્રથી તારી દે છે. વળી ગુણવાનની પ્રતિપત્તિ (સેવા)રૂપ વંદન કે જે વીતરાગ સર્વજ્ઞ હોય કે વાવત પ્રમત્તસંવત હોય તને કરવામાં આવે તો વાવત્ અક્રિયારૂપ ચૌદમા ગુણઠાણને આપી અવ્યાબાધ સુખમય મોક્ષને મેળવી દે છે. આ વિગેરે શાસ્ત્રકાર મહર્ષિઓના આવશ્યક વિગેરેના વાય તાત્પર્ય વ્યાખ્યાને અનુસરે છે. આ બધી હકીકત વિચારનારો વિચક્ષણે ધર્મસાધનને અંગે કે મોક્ષપ્રાપ્તિને
અંગે ગુણ કે ગુણી ઉપર રાગ એટલે શ્રદ્ધા, ભકિત, સત્કાર અને સન્માનને ઉપાદેય તરીકે ગણ્યા શિવાય રહી શકે જ નહિ, એટલું જ નહિ પણ તે પ્રશસ્તરાણ એટલે ગુણગુણી ઉપરના ભકિત આદિક નિર્જરા ઉત્પન્ન કરનાર છે, અને તેથી તે પ્રશસ્ત રામની માત્રાનું તારતસ્ય નિર્જરાના તારતમ્ય સાથે હોઈ આત્મગુણોના ઉત્કર્ષની સાથે સંબંધવાળું છે, અને જેટલે અંશે તે ગુણગુણીના રાગરૂપી પ્રશસ્ત રાગની મંદતા, તેટલે અંશે સમ્યગ્દર્શન અને નિર્જરાની ખામી છે, અગર આરા
ધનાની અલ્પતા છે એમ માનવા તરફ દોરાયા સિવાય Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com