________________
.
પ અને
મિથ્યાદનાદિ અવગુણુવાળાએને અંગે જે તે મિથ્યાદનવાળાએ ના અવગુણા દૂર કરાય તેવા ડ્રાય તે તેને અંગે તે દોષ દૂર કરવારૂપ ભાવકરૂણાત અંગે કરૂણાભાવના અને ક્રૂર કર્માંમાં નિ:શંકપણે વનારા, ઉછું. ખલપણે દેવ, ગુરુની નિંદા કરનારા તથા નિરપેક્ષપણે પોતાની પ્રશસામાંજ લીન રહેલા એવા ગાઢતમ મિથ્યાદૃષ્ટિઓને અંગે શાસ્ત્રકારે ઉપેક્ષા કરવારૂપ મધ્યસ્થ ભાવના રાખવાનું જ્ગાવે છે. (કેટલાકે આવી મધ્યસ્થ ભાવનાને જણાવનાર યોગશાસ્ત્રના કની વ્યાખ્યામાં ઉમેરે છે કે આ મધ્યસ્થ ભાવના આવા નિઃરા કપણે ક્રૂર ક્રમ કરવાવાળા વિગેરે ઉપર ત્યાં સુધીજ હોય કે ત્યાં સુધી તેએા બીજા અજ્ઞાન ભદ્રિક જીવાને મિથ્યાત્વાદિક તરફ દેારનારા ન હોય. આ તેએાના યન પ્રમાણે તેઓ બીજા દ્રિક અને અજ્ઞાન જીવાત મિથ્યાત્વાદિક ઉન્મા પ્રત્યે. દારનારાઓને અંગે કારૂણ્યભાવના કે માધ્યસ્થ ભાવના નહિં રાખવાનું જણાવી, દ્વેષ નામની જુદીજ ભાવના રાખવાનું સૂચવે છે, તે ક્રાપ્તપણુ શાસ્ત્રને આધારે ડેય એમ લાગતું નથી, પણ કેવળ ઝગડાના ઝંડા ચઢા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com