SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ મારી પ્રજા પૂરતો આનો લાભ ઉઠાવે અને જે ઇરાદાથી આ કાર્ય કર્યું છે તેમાં શેઠ સફલ થાય એમ ઇચ્છું છું. હું ઇચ્છું છું કે આવાં બિડિંગ શેઠ સાહેબ વધારે બાંધો. ભીડભંજન પછવાડે હાથલાં ઘણું ઉગેલાં છે, ત્યાં સાપે ઘણું રહે છે (હાસ્ય), ત્યાં આવાં બિડિંગ બાંધી ત્યાં પણ જ્ઞાનપ્રવાહ વહેવરાવજે. એટલું જણાવી તખ્તારૂઢ થયા. બાદ ભગવાનજી વકીલે જણાવ્યું કે જાતિ કે ધર્મને ભેદ રાખ્યા વગર મહારાજ સાહેબ વખતો વખત જે સબોધ આપે છે તેમને માટે હું આભાર માનું છું. આ દરખાસ્તને વકીલશ્રી રેવાશંકભાઈએ ટેકો આપ્યો હતો બાદ આ ગગનચુંબી ભવ્ય મકાન બાંધવામાં કામ કરનાર કારીગરોને નામદાર સાહેબને મુબારક હાથે ઈનામ વહેંચવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે નામદારશ્રીએ પૂછયું કે આ કારીગરો કયાંના છે? જવાબમાં જ્યારે જાણ્યું કે બધા જામનગરના જ છે. ત્યારે બાપુને વિશેષ ખુશાલી થઈ હતી. બાદ મેળાવડે વિસર્જન થયું હતું. Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy