________________
૧૧૫
કે શેઠ આપ લમી જે ખર્ચા છે તે બેઈ નથી, પરંતુ હજારગણી થાય એવું આપે વાવેતર કર્યું છે.
વળી ત્રણ ગચ્છને આપે ભેદ નથી રાખે એથી હું ખુશી થાઉં છું અને જો એ ભેદ રાખ્યો હતો તે મારી અહિં હાજરી જ ન હોત. હું આવતજ નહિં. હું સર્વ ધર્મોને સમદષ્ટિથી જેવાવાળો છું. જેમ અંગ ઢાંકવા માટે કેટ છે, પછી તે લાંબે હોય કે ટુંકા હોય, તેમ ગમે તે ધર્મ હોય પરંતુ તે ધર્મ તો છેજ.
એક ભાઈએ કહ્યું કે આત્મા માટે આ Water works છે. આત્મા માટે જ્ઞાનગંગાજળની જરૂર છે. જવાબમાં મારી તે બેવડી ફરજ છે. શરીર અને આત્માને બંનેને પાણી હું આપતો રહીશ.
જ્ઞાન એજ ગંગાજળ છે.
સારા હૃદયથી જે કંઇ પ્રભુને વચને કરી તે ગંગાજળ છે.
અહિં આવી કંઈ ફાયદો ઉઠાવશે તે તો અહિં માંથી પ્રમાણ.
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com