________________
૧૧૪
માટે શેઠ સાહેબને અમારા હૃદયના અભિનંદન છે. સબહુમાન સહ વંદન છે.
બાદ ખુ નામદાર શ્રી જામ બાપુએ તાલીઓના ગડગડાટ વચ્ચે ઉભા થઈ જણાવ્યું કે –
ક્રિયા ગઈ કાલે કરવાની હતી, પરંતુ મારી નાદુરસ્ત નબીઅતને અંગે હું આવી શકો નહાને તે મને માફ કરશો. ડાકટર જે સાજો કરી ન લાવ્યા હતે તે આજ પણ એવું બનત. પ્રભુકૃપાથી જે કે ડાકટરે તે મને રાણ દિવસ ખાવા પણ નથી આપ્યું (હાસ્ય), આજે મને સારૂં છે.
સારા કામમાં જે તો, અને ૫ણ જેવા ફલની શંકા. સ્પદ દશાવાળા શબ્દોને કાઢી નાખે. એ તે સારા કામેના દુશ્મન છે. મેં એને એમાંથી કાઢીજ મૂકયા છે. શંકા હશે ત્યાં સુધી સફલતા નહિ પ્રાપ્ત થઈ શકે, માટે જે, તે, પણ વિગેરેને તેવા કામોમાંથી કાઢી નાખે.
શેઠે જે મોટી રકમ ખર્ચ કરી આ કાર્ય કરેલ છે તેને માટે જૈનવર્ગ જ નહિં પણ હું આખા નવાનગરને
સાથમાં લઈને ઉપકાર માનું છું. શેઠશ્રીને વિદિત થાય Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com