________________
૧૧૧
ડહાપણ અને જ્ઞાનને સાગર મહાન જણાય તે, શ્રીન આનંદ જ્ઞાનમંદિર આજ ખુલ્લું મૂકાય છે, જામનગર
લીડ સેવક
વેલજી લાલજી વેરાના તા. ૬-૬-૧૯ ૬
સહવંદન આ એક આનંદ અને જ્ઞાનનું મોટું પરબ આપણા ને નામદાર ખુ મહારાજ સાહેબને હસ્તે ખુલ્લું મૂકવામાં આવે છે, એ પણ એક ખરેખર આનંદનો વિષય છે.
રાજવી જ્યારે પ્રજાને માટે આનંદ અને જ્ઞાનનાં પરબ ખુલ્લા મુકે ત્યારે તે ખરેખર એમની પ્રજાના અહોભાગ્ય જ કહી શકાય.
એક તો ભવ્ય ગગનચુંબી આલીશાન મકાન અને સાથે વળી જ્ઞાનનું અમૃતપાન કરાવનાર. એમને તે અમારા કટિશ. ધન્યવાદ છે. અંતરના અભિનંદન છે. બહુમાન વંદન છે.
જનગરની પ્રજાના પણ ધન્યભાગ્ય છે કે ઘેર બે નગરાને એક મોટો પ્રવાહ જેમાંથી મળી શકે
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com