________________
શ્રીનેકનામદાર ખુદાવિધ મહારાજાધિરાજ શ્રી. દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુરના મુખારક હસ્તે શ્રીજૈન આનદ જ્ઞાનમંદિરની ઉદ્ઘારનક્રિયા પ્રસંગનું એક
કાવ્ય
હરિગીત
છે ધન્ય દિવસ આજતે, આનંદ ઉર ઉભરાય છે, પગલા થતાં ભપુતખાં, આન વૃદ્ધિ થાય છે. અમ રાજવીના પુનિત પગલે, કાય રૂડાં થાય છે, શ્રીજૈન આનદ જ્ઞાનમદિર આજ ખુલ્લુ મૂકાય છે. છે ધન્ય પાપુભાઇને, જેને સુયશ વખણાય છે, વળી ધન્ય લક્ષ્મીચંદના નંદન શ્રીચુનીભાઇને. જેણે શ્રીલક્ષ્મી જૈન આશ્રમ ખંધાવ્યું જેમાં ખાપુથી, શ્રીજૈન આનનૢ જ્ઞાનદિર આજ ખુલ્લું મૂકાય છે. સજ્ઞાનવાર કાજ આજે પરબ ખુલ્લું મૂકાય છે, તે જ્ઞાનગંગાજલ તણુ' એ Water works ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com