SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અનહંવાદી હોય એટલે કે હુંપદવાળો ન હોય. મદ નહિ જોઇએ. મદ તો કર્તવ્ય ઉપર પાણી ફેરવે છે. ધૃતિ અને ઉત્સાહ સમન્વિત હેય. ધંય અડગ જોઈએ. વિધિને દૂર કરીને દઢ સંકલ્પથી ઉત્સાહપૂર્વક કાર્ય કરે એ જે પુરુ હોય તે સાત્વિક પુરષ કહેવાય છે. સિદ્ધિ સિદ્ધિમાં તે સમભાવવાળો હોય. આવા ઉદારગુણે માટે શેઠ સાહેબને ધન્યવાદ ઘટે છે. બાદ વલજી લાલજી વોરાએ જણાવ્યું કે આ શરીર માટે જેટલી ઉત્તમ ગંગાજળની જરૂર છે તેટલી જ જ્ઞાનગંગાજળની આત્માને જરૂર છે. આજે જ્ઞાનગંગાજળનું Water works આપણ નેક નામદારશ્રી ખુલું મૂકી આનંદ તો છે તે એ આનંદમાં આપણો પણ હિસ્સો જરૂર છે, કેમકે તે આપણા જ માટે ખુલ્લું મુકાયા છે. આ પ્રસંગે નીચેનું કાવ્ય ગાઇ બનાવવામાં આવ્યું હતું, Shree Sudharmaswami Gyanbhandavvisarærágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy