________________
૧૦૮
મારે માટે એક લાજ આનંદને વિષય છે
હું આપશ્રીને સુખસંપત્તિ અને દીર્ધાયુષ્ય ઇચ્છું છું
બાદ નામદારશ્રીએ શ્રી જેન આનંદ જ્ઞાનમંદિરની ઉદ્દઘાટનક્રિયા કરી હતી, અને આવા શુભ કામો માટે ખુશાલી પ્રદશિત કરી હતી.
આ પ્રસંગે શેઠ સાહેબ તરફથી પાંચ પ્રતે ભગવતીજીની અને પાંચ પ્રતો તત્વાર્થની નામદારશ્રીને ભેટ ધરવામાં આવી હતી.
બાદ વ્યાખ્યાન હેલમાં પધારતાં શ્રીયુત શાસ્ત્રીજી હાથીભાઈએ પિતાનું વિદ્વત્તાપૂર્ણ ભાષણ શરૂ કરતાં જણાવ્યું કે
વિનય એ બહુજ માન્ય અને પૂજ્ય ગુણ છે,
ધનવાનમાં ઉદારતા એ પૂજ્ય ગુણ છે, પરંતુ જે એ ઉદારતા સાથે માન ભળે તો એ ઉદારતા ભ્રષ્ટગુણ બને છે. શ્રીયુત શેઠ સાહેબની નિરભિમાનિતા અને શાંતતા માટે સ્તુતિ કરતાં જણાવ્યું કે ભગવદગીતામાં કહ્યું છે કે કાર્યક્ત સાત્વિક તે કહેવાય કે જે મુક્તસંગ હોય,
ઉત્સાહી હોય, કાર્યના બણગાં ફેંકવાવાળે ન હોય, Shree Sudharmaswami Gyanbhandarwmarærágyanbhandar.com