________________
નામ ઉપરથી ભૂલ મકાનનું નામ શ્રી લક્ષ્મી જેને આશ્રમ રાખવામાં આવ્યું છે, અને તેને માટે તેમના સુપુત્ર શેઠ ચુનીલાલભાઈએ સાઠ હજારની રકમ ખરચી આ મકાન બંધાવી આપેલ છે.
આ શ્રી જેન આનંદ જ્ઞાનમંદિરમાં જૈનધર્મના તેમજ અન્ય ધર્મના વિજ્ઞાન, હુન્નર, નીતિ, સાહિત્ય વિગેરે સર્વ લાઈનનાં પુસ્તકને રાખવામાં આવ્યાં છે.
ઉપરાંત સંસ્કૃત, માગધી, ધમનું જ્ઞાન આપવા માટે પંડિતની પણ યોજના કરવામાં આવશે.
શેઠ સાહેબ પિોપટલાલભાઇને આ એક મોટા ઉપપર છે. શ્રીયુત શેઠ પિપટલાલભાઈએ જણાવ્યું કે આપ નામદારશ્રીએ આજે મારી આ જ્ઞાનમંદિર ખુલ્લું મૂકવાનો વિનંતિ સ્વીકારી અહિં પધાર્યા તેને માટે હું આપને બહુજ આભારી છું.
ઇ. સ. ૧૯૨૪માં મ. નામદાર શ્રી રણજિતસિંહજી બાપુએ શ્રી જૈન વિદ્યાથિભવન ખુલ્લું મૂકી મને આભારી કર્યો હતો અને આજે આપ નામદારશ્રીને હાથે
શ્રી જેને આનંદ જ્ઞાનમંદિર ખુલ્લું મુકાય છે એ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com