________________
૧૬
જી. તેક નામદાર મહારાજા જામસાહેબ બહુાદુરને મુબારક હાથે થએલી ટ્રોજેન આનં જ્ઞાનદ્વિરની ઉદ્દઘાટનક્રિયા
આજરાજ તા. ૬-૬-૧૯૩૬ ના શ્રીનેકનામદાર ખુદાવિંદ મહારાજાધિરાજા શ્રીિિવજયસિંહજી સાહેબ બહાદુરના મુબારક હસ્તે શ્રીજૈન આનદ જ્ઞાનદિરની ઉદ્ઘાટનક્રિયા થયેલ હતી. આ પ્રસ ંગે મકાનને ધ્વજાપતાકાઓથી સારી રીતે શત્રુગારવામાં આવ્યું હતું. નામદાર મહારાજા બરાબર અગ્યાર વાગે પધાર્યાં હતા. વ્યાખ્યાનડાલ માણસાની મેનીથી ચીકાર ભરાઇ ગયેલ હતા. નામદારશ્રી તખ્તપર બિરાજ્યા બાદ શ્રીયુત સાકલચંદ નારણુજી શાહ સર ન્યાયાધીશ સાહેબે શરૂઆત કરી કે:- શ્રીમૂર્તિ પૂજક જૈનકામમાં અહિં ૩ ગચ્છ છે, પરંતુ સિદ્ધાંત એકજ છે. ક્રિયા અને વિધિમાં સ્હેજ ફરક છે. આમાં કાઇ પણ ગચ્છતા ભેદ રાખવામાં આવેલ નથી. ક્રાઇ પણ શ્રાવક કે સાધુ મુનિરાજ માને લાભ લઈ શકે છે. પ્રગતિનું આ એક સ્તુત્ય પગલું છે.
રોઢ પાપટલાલ ધારસીભાઇના સદ્ગત ભાઇ લક્ષ્મીચંદના
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com