________________
૧૫
ધાર્મિક પુસ્તકાના સંગ્રહ કરવામાં અને તેની ચૈામ્ય વ્યવસ્થા કરવામાં ખૂબ લાભ મળેસ છે.
એટલે એમ કહી શકીએ કે આ માંસ્થાનું સઘળું માન તેઓશ્રીનેજ ધટે છે, તો તેમાં જરાય ખાટું નહિ કહી શકાય.
જામનગરની પ્રજા ઉપર સુરીશ્વરજીના આ એક નાતા સુના ઉપકાર નજ કહી શકાય. દીર્ઘાયુ હૈ। આવા નિઃસ્વાર્થી પરમેાપકારી ગુરુદેવ અને દિગંત પ્રસરતી રહે! એમની ઉજગલ યશકીતિ.
છેવટે આવા શાસનના કામે કરવા સદાય તત્પર એવા શ્રીયુત શેઠ પાપટલાલ ધારસીભાઇને દીર્ઘાયુષ્ય ઇચ્છીશું અને ઇચ્છીશુ કે આવા ધાર્મિક કાર્યો કરવા તેઓ સદાય ઉજમાળ રડે અને શાસનની શેાભા વધારી કૃતકૃત્ય અને શામનદેવ એમને સદાય સહ્રાય કરી.
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com