________________
૧ર
2141 didoval Water works in Met આનંદ જ્ઞાનમંદિરની ઉદ્દઘાટનક્રિયા આજે આપણે નામદારશ્રીને હાથે થાય છે આથી વિશેષ આનંદ બીજે કયો હોઈ શકે ?
આ બધી જામનગરની પ્રજાના ઉજવળ ભવિષ્યની નિશાની સૂચક છે, એટલું જ નહિ પરંતુ આર્યાવર્તને કોઈ પણ ભારતવાસી આવા પવિત્ર શ્રોજેન આનંદ જ્ઞાનમંદિરને માટે અભિમાન લઈ શકે તેમ છે.
અહિં જે પુસ્તક મળી શકશે તેવાં ભાગ્યે જ બીજી કઇ જગેએ આત્મકલ્યાણકારી પુસ્તકો મળી શકે. એવા સદ્દગ્રંથને મોટો સંગ્રહ કરવા અમારી અંતરની ખાસ ઉમેદ છે. અમારી આ ઉમેદ પાર પડે એજ અંતકરણથી ઈચ્છીએ છીએ. શ્રીયુત શેઠ પોપટલાલભાઈએ જ્ઞાનગંગાજળની મોટી ટાંકી તે તૈયાર કરી, પણ નળ બોલ્યા વિના જળ કયાંથી મલવાનું હતું ત્યારે હવે જ્ઞાનરૂપી જળના નળની કળ આપણા રાજવી કે જેમને દીઠે હૃદયમાં સંતોષ અને
આનંદ થાય, શરીરમાં શેર લેડી ચઢે અને જોતાં જ Shree Sudharmaswami Gyanbhandarbmararágyatnbhandar.com