________________
તુલનામાં આવી શકે એ આ સંસારમાં બીજો કોઈ આનંદ જ નથી. એટલાજ માટે જ્ઞાનીઓએ જ્ઞાનનું બહમાન કરેલું છે અને કહ્યું છે કે –
સર્વ ખલુ નાને પરિસમાયતે | નહિ જ્ઞાનેન સદંશ પવિત્રમિહા વિદ્યતે |
જગતને સુખ આપવા માટે જ્ઞાન જેવું બીજું કે પદજ નથી, એથી જ જ્ઞાનપંચમી તપની આરાધના જેમાં સુપ્રસિદ્ધ છે, તેથી જ કહ્યું છે કે –
જ્ઞાનપદ ભજીએરે, જગત સુલંકરૂ (સુખનું કરવાવાળું) સમ્યગુઝાનથી અનેક ભવના સંચય કરેલા પાપ કર્મમલરૂપી કાષ્ઠ એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં બાળીને ખાખ કરી શકાય છે.
જ્ઞાનનો મહિમા અવર્ણનીય છે. વળી કહ્યું છે કેજ્ઞાનીના બહુમાનથીરે જ્ઞાનતણાં બહુમાનઃ
જ્ઞાનનું બહુમાન કરનારે જ્ઞાનીનું અને જ્ઞાનના ઉપકરણનું બહુમાન કરતા રહેવું કે જેથી નિકાચિત કર્મોની પણ નિર્જર થઈ શકે છે.
. જ્ઞાનક્રિયાવ્યાં મેક્ષ: Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com