________________
મમ્મદ ન જ્ઞાનચારિત્રાણિ માસમા !
આ અને આવાં અમૂલ્ય સુત્રા વાનની મહત્તા અને ઉપયોગિતા સૂચવે છે.
છેવટમાં આ સંસ્થાનો લાભ લેનારા વિદ્યાથી બંધુઓ વ્યાવહારિક તેમજ ધામિક કેળવણનો લાભ લઈ પિતાના આત્માનું અને સમાજનું ભલું કરવા ભાગ્યચાળી થાઓ એવા અંતઃકરણની આશિષ આપી હતી, અને શાસનદેવે આ મારી આશિષને સફલ કરવા સહાય કરે એવી નમ્રભાવે પ્રાર્થના કરી હતી, અને કેળવણી કંડમાં પોતાના તરફથી રૂા. ૧૮૦૧ની મદદ આપવાનું જાહેર કર્યું હતું. તે જ વખતે કેળવણીનું મારું ફંડ થઇ ગયું હતું.
શ્રીજીવદયા પ્રચારક સંસ્થાને રૂ ૧૦૦૧ આપી તેઓ પદ્રન થયા છે.
શ્રી જામનગર જૈનવ માનતપ આયંબિલ ખાતું સંવત ૧૯૯રના આષાઢ સુદ ૮ ને રોજ તેમના મુબરક હાથે ખાલવામાં આવેલ છે. આ ખાતામાં લગભગ
છે. ૩૦૦૦) ની સહાય તેમના તરફથી આપવામાં આવી Shree Sudharmaswami Gyanbhandarkararsgyanbhandar.com