________________
ܕܪ
શત્રુઓ છે, જ્યારે ક્ષમા, નમ્રતા, સરળતા, મોવતા, ઋતા, સંતાય, ત્યાગ, વૈરાગ્ય, તપ, શાંતિ, સમભાવ, સંયમ, અન્ય, પવિત્રતા, પ્રાચ્ય, વિનય, વિવેક ઇત્યાદિ આત્માના અંતરંગ મિલો છે.
આ અંતર્ગ શત્રુ અને મિત્રોને ઓળખવા માટે મુખ્યત્વેની જરૂર છે, જ્ઞાન એ પ્રકાશક છે. નથી અંતરને અંધકાર દૂર થઇ શકે છે, અને વસ્તુ સ્થતિનું
ભાન થઇ શકે છે.
અજ્ઞાનાંતમિરને દૂર કરવા માટે અનેક સૂના પ્રકાશ ભેગા થાય પણ તે દૂર થઇ રોક નહિ બાહ્ય અધકાર દૂર કરવા માટે જેમ મૃય, ચંદ્ર, દીપક વિગેરે છે તેમ અંતર ંગ મંધકારને દૂર કરવા માટે જ્ઞાનદીપની જરૂર છે.
જ્ઞાનથી આત્મામાં પ્રકાશ થાય છે. આંતરંગ શત્રુને જાણી શકાય છે. સમ્યક્ પ્રકારે જાણ્યા બાદ તેના ઉપર વજય મેળવી શકાય છે. વિજય મેળવ્યા બાદ આત્માં સ્વસ્વરૂપરમષ્ણુતા પ્રાપ્ત કરી શકે છે, આ સ્વસ્વરૂપરમજીતા ૩ સભ્યચારિત્રને માનદ અપૂર્વ છે, આ આનની
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com