________________
પ્રમાણમાં જડી આવશે. બાદ કેળવણીના સંબંધમાં જણાવ્યું કે –કેળવણુના મુખ્ય બે વિભાગ પાડી શકાય ૧ વ્યાવહારિક કેળવણું ૨ ધાર્મિક કેળવણું.
વ્યાવહારિક કેળવણથી મનુષ્ય સંસારમાં ઉંચું સ્થાન ભોગવતે થાય છે અને ગૃહસંસાર સુખેથી ગાળી શકે છે, જ્યારે ધાર્મિક કેળવણીથી મનુષ્ય પિતાના આત્માને ઓળખતે થાય છે અને આત્માની અને પરાઈ વસ્તુઓ કઈ કઈ છે તે સમ્યફ પ્રકારે જાણી. શકે છે અને જાણ્યા બાદ ગ્રહણ કરવા યોગ્યને ગ્રહણ કરીને અને તજવા યોગ્યને ત્યાં આત્મતત્વમાં સ્થિર. થઈ શકે છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ આત્માને વસ્તુ છે, અને તેનાથી પરાઈ ભિન્ન વસ્તુઓ એ મોહરાજાના ઘરની વસ્તુઓ છે, કે જે હેય એટલે કે તજવા પામ્ય છે.
આત્માના અંતરંગ શત્રુઓ અને મિત્રો વચ્ચે અનાદિ કાળનો ઝગડો ચાલ્યા જ કરે છે. શ્રેષ, માન,
માયા, ભ, મેહ, રાગ, દ્વેષ, હાસ્યાદિ અંતરંગ અનેક Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com