________________
શ્રી બોરડી ગામે શ્રીયુત શેઠ રાયચંદભાઈ તરફથી શ્રી જૈન બોર્ડિંગ ખુલ્લી મૂકવા માટે બોલાવવામાં આવેલી વિરાટ સભાનું શ્રીયુત શેઠ પોપટલાલ ધારસીભાઇને મેંપવામાં આવેલું સભાપતિત્તવ અને તે પ્રસંગનું તેમનું જાહેર વ્યાખ્યાન અને કેળવણી સંબંધીના તેમના ઉમદા વિચારે
अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया। नेत्रमुन्मीलितं येन, तस्मै श्री गुरवे नमः॥
આ લેથી મંગલાચરણ કર્યા બાદ તેમણે જણાખ્યું હતું કે –
सा विद्या या विमुक्तये। વિદ્યાદાનના સંબંધમાં કહ્યું છે કે – અન્નદાનં પરંદાનં, વિદ્યાદાનં તતઃ પરં એકેન ક્ષણિકા તૃપ્તિર્યાવરં તુ વિદ્યયા ઉત્તઉત્તમ વસ્તુઓની તે દાનજ શમે.
પરોપકારાય સતા વિભૂતયા Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com