________________
જવાબમાં શેઠ સાહેબે જણાવ્યું કે - સાધર્મિક બંધુઓ તથા બહેનો !
આજે મોટી ટોળી તરફથી જે માનપત્ર આપ્યું છે તે મને ભારક છે.
લક્ષ્મીની 2 સ્થિતિ છે. દાન, ભાગ અને નાશ. પહેલે પ્રકાર ઉત્કૃષ્ટ છે, બીજે મધ્યમ છે અને ત્રીજે કનિષ્ઠ છે. હું તે શાસનને હંમેશા સેવક છું, અને પ્રભુ મને ધાર્મિક કાર્યોમાં મદદગાર થાય એમ ઈચ્છું છું, મહાન પ્રસંગ જે જે મને મલે છે તે ગુરુદેવને જ આભારી છે. આપણા દરેકની ફરજ છે કે દરેકે જેટલું બની શકે તેટલે દ્રવ્યનો સદુપયોગ કરે અને જેટલો લાભ લેવાય તેટલે લે.
બાદ શેઠ સાહેબને હારતોરા અર્પવામાં આવ્યા હતા, તથા માનપત્ર સ્વીકારવા માટે મેટી ટોળી તરફથી આભાર માની જેનશાસનદેવની જય બોલાવી સભા
વિસર્જન થઇ હતી. Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com