________________
તેને માટે તેમના જેટલે આભાર માનીએ તેટલે આજ છે. ભગવતીજીસૂત્ર આખુ વાંચવુ" હાય તે આજ શુદ્ધ રીતે વાંચી શકાય છે, આવા જ્ઞાની અને ચારિત્રથાથી વીરનર ૨૦૦-૫૦૦ વર્ષ ક્રાઇકજ પાકે છે. ધન્ય છે એમના માતપિતાને.
વિશેષમાં જણાવ્યુ` હતુ` કે શેઠ સાહેબ એ શાસનના એક સ્થંભ સમા છે. જામનગરના મહારાજા શ્રીજામ સાહેબ મગરૂરીથી કહી શકે છે કે ધન્ય છે મારી નગ રીતે કે આવા શેઠ પેાપટલાલ ધારસીભાઈ જેવા પાકીને મારી અને મારા ગામની કીર્તિ એમણે પ્રસરાવી છે.
પુણ્યવાન પુરુષા જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં અનેક રિદ્ધિસિદ્ધિ પણ તેની પછવાડેજ ચાલી આવે છે. એ સાવ સાચીજ વાત છે. એની પાછળ એના જેવાજ સ્નેહી સબંધીઓ ખેંચાયજ છે.
બાદ પ્રમુખ સાહેબ તરફથી શેડ સાહેબને માનપત્ર આપવામાં આવ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com