________________
૫
આદ શ’કરલાલ ડાહયાભાઇ કાપડીઆ શ્રીયો વિજ્યજી ગુરૂકુળના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતુ કે શ્રીયુત શેઠ સાહેઅને ઓળખાવવા એ સૂય ને ઓળખાવવા જેવી વાત ગણાય,
आकृतिः गुणान् कथयति ।
એમના ચહેરાજ તેમની પ્રતિભા આદિ કહી શકે છે. તેઓશ્રી લક્ષ્મીની ચંચળતા સમજી જઋને લક્ષ્મીને હાથને! મેલ સમજી ઉદારતાથી ત્યાગ કરી શકયા છે, તેનું કારણ પૂજ્યપાદ્ પરમેાપકારી સાગરાનદસૂરીવરના સમાગમ છે.
બાદ શ્રીયુત ખુદ્દારીવાલા ઝવેરભાઇએ જણાવ્યું કે:હાલારના રહેનારને માટે ગહિલવાડને આંગણે આટલી અધી સન્માનપૂર્વકની ધામધુમ શી થઈ રહેલ છે ? એનું કારણ શું છે? કારણૢ એ છે કે એમણે જૈનસમાજતે પેાતાની તરક ખેંચી લીધી છે. ગુરુદેવના સંબંધમાં જાગ્યું કે એમણે જાનના જોખમે ધર્મનાં કાર્યો કરેલ છે. કાર્ટ માં જખતે શ્રમનુ રક્ષણ કરેલ છે,
Shree Sudharmaswami
[email protected]