________________
૯૩
આ પ્રસંગ ક્રાઇ આશ્રય રૂપે થયેલ હતા. આખા હિંદુસ્તા નના દરદર દેશના માણુસા અત્રે પધારેલ હતા. આ શુભ પ્રસંગ સાંપડવા માટે મારતર કુંવરજીભાઇએ પાલીતાણા મેાટી ટાળીની વતી શ્રીમાન શેઠ સાહેબ પાપટલાલ ધારસીભાઈના અભાર માન્યા હતા અને જણાવ્યું હતું કે:આ બધા મહે।ત્સવ માટેનું માન શેઠ સાહેબને ધરે છે. બાદ બુહારીવાલા શૅફ ઝવેરચંદ પન્નાજીએ તથા વારા વેલજી લાલજીએ પ્રસંગચિત મહારાજશ્રીના ગુણાનુવાદ કહી સંભળાવ્યા હતા.
આચાર્ય પદવી આપવાની ક્રિયા પૂર્ણ થયે શ્રીલની પ્રભાવના કરવામાં આવી હતી અને દરેક સાધુ સાધ્વીજી મહારાજોને તિદ્દિનચર્યાની પોથીની શ્રીયુત શેઠ સાહેબ તરફથી પ્રભાવના કરવામાં આવી હતી. ખાદ શ્રીજૈનશાસનની જય મેલાવી સર્વ વિખરાયા હતા.
બાદ ખીજે દિવસે અપેારના ૩ વાગે સુરતના ઝવેરી શેઠ નવલચ’દ ખીમચ’દના પ્રમુખપણા નીચે માટી ટાળી
Shree Sudharmaswami Gyanbhandawwwmarar@gyanbhandar.com