SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ગહલીની બુકે વહેંચવામાં આવી હતી. આ પ્રસંગે એટલે કે વૈશાખ સુદ ૪ ની ધન્ય ઘડીએ રિપદારાપશુની ખુશાલીમાં અનેક ગામોના સંઘો અને પ્રતિષ્ઠિત ગૃહસ્થોના તાર તથા કાગળો ફત્તેહ ઇચ્છનાર આવેલ હતા તે શ્રીયુત લલ્લુભાઈ ગાંડાભાઈ દેસાઈએ વાંચી સંભળાવ્યા હતા. આનંદ સાગરજ ઉછર્યો હતો પૂજ્યપાદ્દ પરોપકારી, શાસનસ્થંભ, સ્વપર શાસ્ત્રના જાણ, આગમના અખંડ અભ્યાસી, સંશોધક, સત્યતત્વપ્રરૂપક, વાદિમદભંજક, ભવ્યજીવોને પરમોપાસ્ય, આગમવાચનાદાતા, આચાર્ય દેવ શ્રીસાગરાનરસૂરીશ્વ૨જી મહારાજે પોતાના વરદહસ્તે ઉપરોકત ચારે મુનિરાજોને વાસક્ષેપ નાખ્યો હતો તે સમયે આચાર્ય પદવી આપતાં લેકામાં ખૂબ હત્કર્ષ ફેલાયો હતો. આ પ્રસંગને હર્ષ વર્ણવ્યો જાય તેવો ન હતો. આવો અણમોલ પ્રસંગ પાલીતાણામાં સં. ૧૯૪૩ માં બનેલો, ત્યારબાદ ૫૦ વર્ષે આ શુભ પ્રસંગ આવેલ હતો Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy