________________
૧
શ્રીસિદ્ધક્ષેત્રમાં આચાય પદવીએ અને મેાતીસુખીઆની ધમ શાળામાં અધ્યાત્મિકા મહાત્સવ, વરધાડા, પાવાપુરી, અષ્ટાપદ આદિ તીરચના ભવ્યમંડપ, નવકારસીનું સ્વામિવાત્સલ્ય વગેરે શાસનાતિના કામેામાં શ્રીયુત શેઠ પાપટલાલ ધારશીભાઈની ઉદારતા અને અદ્વિતીય સેવ
આ પ્રસંગે ઉપાધ્યાયશ્રી માળુિકયસાગરજી, ઉપાધ્યા શ્રીકુમુદવિજયજી, પ શ્રીપદ્મવિજયજી ગણી તથા પ. શ્રીભક્તિવિજયજીત આચાર્ય પદવી આપવામાં આવી હતી. આચાર્ય દેવશ્રી સાગનદ્રસુરીશ્વરજીના વરદહસ્તે આ ચાર મુનિ મહારાજાતે આચાર્ય પદવી ઘણીજ ધામધૂમથી આપવામાં આવી હતી. દુજારા માસાએ આ વખતે હાજરી આપી હતી.
મુનિમહારાજ શ્રીલલિતવિજયજીએ આ પ્રસંગને લગતી કેટલીક ગ ુલી તથા ગાયની ગાદ સંભળાવ્યાં હતાં અને શ્રીસૂરિપદારે પણે ગાવાનાં માંગલિક ગાયા તથા
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com