________________
૮૭
સાધન અને સાધક અનેતે! સમાવેશ થાય છે. શ્રીસમ્ય ન આદિ. છેલ્લા ચાર સાધવાયોગ્ય છે, અને શ્રી અરિહંતદેવ આદિ સાધકા છે. આથી કહેવું જોઇએ કે શ્રીનવપદને મહિમા વચનાતીત છે. આહિત સાધવા માટે એ એક અને અજોડ સાધન છે. જે આત્મામાં મુમુક્ષુભાવ પ્રગટયા હોય તે તે દરરોજ નવપદની આરાધનાદ્વારા આત્મકલ્યાશુ સાધેજ છે, પરંતુ વર્ષમાં બે વાર શાશ્વતી અદ્રામાં શ્રીનવપદનું વિશિષ્ટ પ્રકારે ભારાધન કરવાનું અને તજ્ઞાની શ્રોજિનેશ્વરદેવના શાસનમાં વિધાન છે. એક શાશ્વતી અઠ્ઠાઇ આસા સુદ છથી પૂર્ણિમા સુધીની છે અને બીજી ચૈત્ર સુદ ૭થી ચૈત્ર શુકલા પૂર્ણિમા સુધીની છે. આ નવ વિસેામાં દરરોજ એક એક પદની આય બિશના તપપૂર્વક વિશિષ્ટ પ્રકારે આરાધના કરાય છે અને સંખ્યાબંધ આત્માએ એવી આરાધના કરીને આત્મકલ્યાણ સાધે છે.
જે આત્માએ પેાતાના ક્રમ ક્ષયને માટે, પેાતાના સસારને નાશ થાય એ માટે, પેાતાની મહિમુ ખતા ટળે
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com