________________
૩૬ "સુવાસ: જાન ૧૯૪૨
છઠ્ઠી સદીમાં કવિ સુબંધુએ રચેલી વાસવેત્તા કથાના પ્રારંભમાં પણ વિક્રમાદિત્યની અપ્રતિમ કીર્તિનું સ્મરણ કરવામાં આવ્યું છે.'
યુaધારાના નામે પ્રાચીન જેને પ્રસ્થમાં ગદ ભિલની પછી શકે અને તે પછી શકવિજેતા વિક્રમાદિત્યે અવંતિપતિ બનીને પોતાનો સંવત્સર પ્રવર્તાવેલ હોવાનો ઉલ્લેખ છે.
સિંહાસન ત્રીજી અને વેત્તાધીશીમાં પણ વિક્રમાદિત્યનું રોમાંચક જીવનચરિત્ર આલેખાયું છે. હિંદની દરેક પ્રાતિક ભાષાઓમાં આ બંને ગ્રન્થના મધ્યકાલીન અને આધુનિક અનુવાદો મળી આવે છે. પરંતુ તે બંને ગ્રન્થ મૂળ રૂપમાં તે વધારે પ્રાચીન જણાય છે. તેમના કર્તાનું નામ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી પણ તે અંગે શ્રી સિદ્ધસેન દિવાકર, વરરુચિ, કાલિદાસ, રામચન્દ્ર શિવ, શિવદાસ, સેમદેવ આદિ નામે બેલાય છે. ૧૦ તે જોતાં તે બંને ગ્રન્થ પ્રાચીન હેવાનું મંતવ્ય જાના સમયથી ચાલ્યું આવે છે.
દશમી સદી પછીના તો અનેક ગ્રન્થમાં વિક્રમાદિત્યનું ચરિત્ર અને તેને સંવત્સર અંગેની હકીકત મળી આવે છે; પણ તે વિધાન તે શ્રી શાસ્ત્રીજીએ માન્ય રાખ્યું છે એટલે તે સમય પછીના ગ્રન્થોને બાજુએ રાખી આપણે શાસ્ત્રીજીની બીજી દલીલે તપાસીએ.
શાસ્ત્રીજી કવિતામન માં એક સ્થળે “અવન્તીના એક બ્રાહ્મણને ચાર વર્ણની પત્નીઓ હતી, તેમાંથી તેની ક્ષત્રિય પત્નીથી વિક્રમાદિત્યને જન્મ થશે અને શુદ્ર પત્નીથી ભતૃહરિનો -એ પ્રકીર્ણ નિર્દેશ આવે છે તેને આગળ ધરીને એમ મનાવવા પ્રયત્ન કરે છે કે જેન શ્રત પરંપરામાં પણ વિક્રમ ગદ જિલ્લને પુત્ર હોવા અંગે અંતવિધિ છે. પણ એ અંતર્વિરોધ શાસ્ત્રીજીની કલપનામાંથી જ જન્મેલો જણાય છે. કેમકે ઉપરોકત હકીકત પ્રવજ્યચિન્તામળિ ના પાછલા પ્રકીર્ણક પ્રબન્ધોમાં મળે છે. ત્યાં એ વિક્રમ સંવત્સર–પ્રવર્તક વિક્રમ હોવાનું કશું સૂચન નથી. ઊલટું વનિતામળિ ની શરૂઆતમાં જ સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યનું વિસ્તૃત ચરિત્ર આપવામાં આવેલું છે અને ત્યાં તેને પ્રતિષ્ઠાનપુરમાં દરિદ્રહાલતમાં રહેતા રાજપુત્ર તરીકે ઓળખાવેલ છે. બીજી બાજુએ વધારે પ્રાચીન પ્રમાણો પરથી એ પુરવાર થયેલું છે કે ગર્દભિલ્લના પતન પછી તેને પુત્ર વિક્રમાદિત્ય પ્રકાનપુર ચાલ્યો ગયો હતો. અને પ્રતિકાનપુરના નૃપતિ શાતકણુની મદદથી શોને કારૂરના યુદ્ધમાં હરાવી તે અવંતિપતિ બન્યો હતો અને તેણે પિતાનો સંવત્સર પ્રવર્તાવ્યો હતો. એટલે પ્રવકતામન માં આલેખાયેલું વિક્રમ-ચરિત્ર બીજા જૈન-જૈનેતર ગ્રન્થમાં વિક્રમ ગભિલ્લને પુત્ર હોવા અંગે જે પ્રમાણો મળે છે તેની વિરોધમાં ન જતાં ઊલટું તેનું પૂરક બને છે. ૧૧
આપણે પાછળ જણાવી ગયા કે પુરાણ, વિધ્યપુરાણ ને ક્રિપુરામાં વિક્રમાદિત્યને નિર્દેશ મળી આવે છે તથા મતપુરાણ માં ગર્દભ લવંશમાં સાત રાજવીઓ થયા હોવાને ઉલેખ
[ અનુસંધાન પૃ. ૫૭]. ८. सा रसवत्ता विहता नवका विलसन्ति चरति नो कं कः ।
सरसीव कीर्तिशेषं गतवति भुवि विक्रमादित्ये ।। कालंतरेण केण वि उप्पाडित्ता सगाण तं वंसें। होही मालवराया नामेणं विक्कमाइच्चो॥
- હાઈ નિવડ્યા ૧૦ હિન્દી વિશ્વકોશ પુ. ૨૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com