________________
શકારિ વિક્રમાદિત્યઃ ૩૫ બળ વગેરેના વર્ણન ઉપરાંત શાલિવાહનની પૂર્વેના સંવત્સર-પ્રવર્તક તરીકે તેની ઓળખ આપવામાં આવી છે.
જ્યોતિષવિષયક પ્રાચીન ગ્રન્ય જ્યોતિર્લિંધના “જ્યોતિ પ્રકાશ' નામે પ્રકરણમાં વિક્રમ સંવત્સર કલિયુગ સંવત ૩૦૪૪ (ઈ. સ. પૂ. ૫૭) માં અને શાલિવાહન શકસંવત્સર કલિયુગ સંવત ૩૧૭૯ (ઇ. સ. ૭૮) માં શરૂ થત હવાને અને એ બંને સંવત્સર વચ્ચે ૧૩૫ વર્ષનું અંતર હોવાને નિર્દેશ છે."
વિ. સં. ૪૭૭ લગભગમાં રચાયેલા ધનેશ્વસૂરિના “શ્રી રાગમહાચે માં ભગવાન મહાવીર સ્વામીના મુખે એવી ભવિષ્યવાણી ઉચ્ચરાવવામાં આવી છે કે–અમારા નિર્વાણને ત્રણ વર્ષ ને સાડા આઠ માસ વીતતાં ધર્મવિલવકારી પાંચમો આરો શરૂ થશે. તે પછી ૪૬૬ વર્ષ ને ૪૫ દિવસ વીતતાં શ્રી વિક્રમાદિત્ય નૃપતિ શ્રી સિદ્ધસેનના ઉપદેશથી પૃથ્વીને ઋણમુકત કરીને, અમારે સંવત્સર લુપ્ત કરીને, પિતાનો સંવત્સર શરૂ કરશે.
પરંતુ હૈદ્રાબાદની પવિત્ય પરિષદમાં કાલગણના વિષયક પોતાના એક નિબંધમાં શ્રી રંગરાજને દર્શાવ્યું છે કે, “પ્રાચીન શકસંવત ઈ. સ. પૂ. પર૩/૨૨ ના અરસામાં શરૂ થયેલો છે.’ તે ગણનાનુસાર વરાહમિહિરને વંવસિતાંતિજ વિ. સં. , ૫૦( ઇ. સ. પૂર્વે ૧૦૬) માં રચાયેલો ગણાય. ને વરાહમિહિરનું મૃત્યુ વિ. સં. ૩૨ માં લેખાય.]
વરરુચિ-વરચિ બે થયા છે. પહેલો ઈ. સ. ૫. એથી સદીમાં, તે પાણિનિને મિત્ર ને ચાણકયને પ્રતિપથી હતા. બીજે ઈ. સ. પૂ. પહેલી સદીમાં, તે વિક્રમને રાજગુરુ હતું. તેનું સમયામિનારા નામે શૃંગારકાવ મળ
આવે છે
૩. વિક્રમાદિત્ય પાસે ત્રણ કરોડનું પાયદળ, એક કરોડનું અશ્વદળ, ચાર લાખનું નકાળ ને ૨૪૭૦૦ હાથી હતા. કલેક, ૧૨, કfāામરણ.
४. युधिष्ठिरो विक्रम-शालिवाहनौ नराधिनाथो विजयाभिनन्दनः ।
इमे नु नागार्जुनमेदिनीविभुर्वलीः क्रमात् षट् शककारकाः कलौ ॥ ૧. નન્યાચડિટ( રૂ ૧૧): રાઝિવાહન: શ4: I
कलेर्गतेन हीनोऽसौ तेनांकेन शको भवेत् ॥ તથા વિક્રમ: રાદો વેલાવાવ ( રૂ૦૪૪)
बाणराममही( १३५ तुल्यमन्तरं शक्योर्मतम् ।। ૬ આ ગ્રન્થમાં પ્રશસ્તિના અંતે ઉમેરાયેલા એક પ્રક્ષિપ્ત કલેકમાં કુમારપાળ, સમરાશાહ આદિ જે નરવીરેનાં નામ મળી આવે છે તે પરથી કેટલાક વિદ્વાને તે સભ્યને પાછલા સમયને માનવા લલચાયા છે. પરંતુ ધનેશ્વરસૂરિ વિકમની બીજી સદી લગીના પ્રસંગેનું વર્ણન કરી અટકી ગયા છે. આ ગ્રન્ય બીજી અનેક કૃતિઓમાં પ્રમાણભૂત તરીકે લેખાય છે અને સમરાશાહના નિર્દેશવાળ પાછળ એક કલાક પ્રક્ષિપ્ત છે તે જોતાં કર્તાએ તે ગ્રન્થની નિકત પ્રશરિતમાં જણાવ્યું છે તે પ્રમાણે તેમણે તે ગ્રન્થ વિક્રમ સંવત ૪૭૭ માં વલભીપુરમાં રાજ્ય , કરતા શિલાદિત્યની વિનંતિથી ૨ચ્ચે હોય તે ખેઢ માનવાને કોઈ કારણ નથી રહેતું
सूरिर्भावी धनेश्वरः । वलभीपुरनायकं शिलादित्येन सूरिराट् । कारयिष्यति तीर्थेषु शांतिकं चैत्य संचयम् । सप्तसप्ततिमन्दानामतिकम्य चतुःशतीं । विक्रमार्कान्छिलादित्या भविता धर्मवृद्धिकृत् ।।
७ अस्मनिर्वाणतो वर्षेत्रिभिः सार्धाष्टमासकैः। धर्मविप्लावकः शक: पंचमारो भविष्यति ॥ ततः शतैश्चतुर्भिः षट्-वष्टिभिर्वत्सरैदिनैः । पंचचत्वारिंशतापि। विक्रमार्को महीमिमां । सिद्धसेनोपदेशेनानृणीकृत्य जिनोतवत् । अस्मतसंवत्सरं लुप्त्वा । स्वं तमाविष्करिष्यति ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com