________________
I
-
-
T
TEL
*મજ
યુવા -
E
अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया। नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।।
જીન ૧૯૪૨
પુસ્તક પ મ ] કવિને–
.
અંક ૨ જો
હિમત'
(મંદાક્રાન્તા)
સંધ્યા કેરા નભની સુરખી, સાથિયાઓ ઉષાના : જોઈ કુણ કર હસી રહ્યા વારિમાંહીં પૂષાના;
મીઠાં ગાને સુણી વિડગનાં વ્યોમમાંહીં રૂપાળાં નાચી ઊઠે તુજ ઉર તણી ઊર્મિ નાદે નિરાળા. ૪ જોતાં નીચી જલધિ-જલનાં પ્રઢ-ગંભીર–શાંત, ચમાયેલાં સુરભિત ફૂલે વર્ષથી સુરમ્ય; ને ઉન્માદ અનિલ વહતે સૂંઘી શીળે, સુગંધી હૈયા કેરું બીન તું બજવે તાનમાં એકરંગી. ને ત્યાં પિલા પીડિત જનની ઘુમતી હાય ઘેરી, પીંખાયેલી તરફડી રહી યાચતી હાય એવી તે તારાં આ બીન બજવતે બાપુ! થંભી જા જા ! રેતાઓને વિપદ-દલમાં કૈક આશ્વાસવા જા ! જે તું રાચે પ્રકૃતિ–ઉરનું મત સાંદર્ય પોતે તે રઈ લે દીન-પીડિતનાં નેત્રનાં બિંદુ તો!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com