SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ G =[] = ==[l=== = ગુજરાતે કદી ન નિહાળ્યું હોય એવું અજોડ ગ્રન્થ-સાહસ હજ જયુઝ (ST @ પ્રિયદર્શી દર ૯૯૯૬૬૬ યા ને @ સમ્રાટ સંમતિ છે દરદ૯૯૯ જગત આજ લગી એમ માનતું આવ્યું છે કે પ્રિયદર્શી એ અશકનું પણ || ઉપનામ છે ને શિલાઓ તથા સ્થંભ પર કોતરાયેલી વિશ્વવિખ્યાત ધર્મલિપિઓ તેની છે. પણ આ ગ્રન્થ વાંચીને તમે એક અવાજે કબૂલશે કે અશે, તે પ્રિયદસિની પૂર્વ થઈ ગયો છે ને શિલાલેખોને કોતરાવનાર નૃપતિ સમ્રાટ સંપ્રતિ છે. આ ગ્રન્થમાં પ્રાચીન ભારતવર્ષની એતિહાસિક શાસ્ત્રીય કાળગણના, પ્રિયદસિની | બધી મૂળ ધર્મલિપિઓ ઉતારીને તેના અનુવાદ, તે પર જુદા જુદા વિદ્વાનોનાં || III મતમતાંતરે આપીને અભેદ્ય પ્રમાણો સાથે લખાયેલી વિસ્તૃત મેં તથા પ્રિયદર્શી II યાને સમ્રાટ સંપ્રતિનું વિસ્તૃત જીવનચરિત્ર સમાવેલ છે અપ્રગટ ગ્રન્થના અનેક અકાય છે, 'T પુરાવાઓથી આ ગ્રન્થ કેવળ ગુજરાતનું જ નહિ, પણ ભારતવર્ષનું એક અમર સંપાદન I બનશે. અને માર્યયુગના ઇતિહાસની નવરચના કરીને વિશ્વના ઈતિહાસક્રમમાં તે જવલંત | til ક્રાન્તિ આણશે. આ ગ્રન્ય પચીસ વર્ષના સતત પ્રયત્નનું ફળ છે હિંદ પર આક્રમણ કરનાર એકઝાંડરને સેન્ટેટસ યાને ચંડાશાકે કેવા પ્રભાવથી પાછો વાળે છે અને પ્રિયદર્શી યાને સંપ્રતિએ વિશ્વભરમાં અહિંસાનો જે પ્રકાશ પાથર્યો હતે તે વાંચીને તમે સાહસ, દેશભક્તિ અને અહિંસા-વિજયનું જેમ અનુભવશો. ગ્રન્થના પાછલા ભાગમાં અપાથલ સમજૂતિ, સૂચિ, કા વગેરે વાચકને સહેલાઈથી gિ બધી વિગતે સમજવામાં મદદગાર થશે. સંખ્યાબંધ ચિ, ડબલ ક્રાઉન સાઈઝનાં ૫૦૦ પાનાં અને આ યુદ્ધના અંગે આવી પડેલી સખ્ત મેધવારી છતાં, અગાઉથી નામ નોંધાવનારને માટે કિંમત રૂ. ૫. * પ્રાચીન ભારતવ ” અને “ Ancient India ના ગ્રાહકોને આ અદભુત ગ્રન્થ રૂ. ૪-૦-૦ ની કિંમતે જ્યારે “સુવાસ ના ગ્રાહકોને તે રૂ. ૪–૮–૦ માં આપવામાં આવશે. ભાદ્રપદ સુદ પંચમીએ આજેજ નામ નોંધા– પ્રગટ થશે. શશિકાન્સ એન્ડ કુ. રાવપુરા, વડોદરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034638
Book TitleSuvas 1942 06 Pustak 05 Ank 02
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy