SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ नारायण પરમહંસ શ્રી સ્વામી રામતીર્થના ઉપદેશ મહાગૂજરાતની સંસ્કારી પ્રજાનું સ્વરૂપ ધાર્મિક માસિકપગ “ ઉત્થાન ? તંત્રી - સ્વામી શ્રી સ્વયંતિ તીર્થ જોરદાર લખાણનાં દર મહિને પૃષ્ઠ ૮૦ વરસ દહાડે પૃષ્ઠ ૯૦; છતાં વાર્ષિક લવાજમ માત્ર રૂા. ૩-૦-૦ પિસ્ટેજ સાથે સવર લવાજમ એકલી ગ્રાહક તરીકે નામ નેંધાવી . ગમે ત્યારે ગ્રાહક થનારને વર્ષના બધા અંકે મોકલવામાં આવે છે લખે–પ્રબન્ધક “ઉત્થાન જ્ઞાન સાધન આશ્રમ-છોટાઉદેપુર (પૂર્વ ગુજરાત) આ ળ કે કોઇ પણ પગ સાથે જોડાયેલું નથી સ્વતંત્ર બાળક માસિક બાળક માટે જ પ્રગટ થાય છે સાદી ને સીધી ભાષા હેઈ આજના પ્રઢ-શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની રીતે શરૂઆત કરનારાઓને તેમાંથી કંઈ કંઈ મળી રહેશે. ૧૯ છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે વરસથી તમારી સંસ્થા કે ઘરમાં આવક અવશ્ય લેવું જોઈએ કેમકે નિર્દોષ બાલુડાં બાળક વાંચવા ઘણાં આતુર હોય છે પ્રગટ થાય છે નવા વરસથી ઘણે ફેરફાર થયે છે. બાળક” કાર્યાલય, રાવપુરા–વડોદરા આરોગ્ય, વ્યાયામ અને તંદુરસ્તી વિષયક સંપૂર્ણ અને સચિત્ર માહિતી સતત ૨૬ વર્ષથી આપતું માસિક વ્યાયામ વાર્ષિક લવાજમ – હિંદમાં રૂ. ૨-૮-૦ પરદેશ શિલિંગ-પ. શરીર તંદુરસ્તી સિવાય બધું નકામું છે. શરીરને તંદુરસ્ત, નિરોગી અને સશક્ત કેવી રીતે બનાવવું અને આરોગ્ય પ્રાપ્ત કર્યા પછી તે કેવી રીતે ટકાવી રાખવું, તે વ્યાયામ વાંચવાથી પણ જાણી શકાશે. આપના ઘરમાં, આપની લાયબ્રેરીમાં કે આપની વ્યાયામશાળામાં તેને બોલાવે; તે આપને યોગ્ય અને સાચી સલાહ આપશે. વર્ષના રૂ. ૨-૮-૦ ના બદલામાં, વર્ષ આખરે દાક્તરનાં બીલ માટે, ખર્ચાતી મેટી રકમને તે બચાવ કરશે. ગમે તે માસથી તેના ગ્રાહક થઈ શકાય છે. લખો:- વ્યવસ્થાપકઃ વ્યાયામ કાર્યાલય, મજુમદારને વાડે, રાવપુરા, વડોદરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034638
Book TitleSuvas 1942 06 Pustak 05 Ank 02
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy