________________
. ફેટો પડાઃ ૪૭ છે. પિસા ન લેવાની ધૂનમાં તમે છોટુભાઈને હદયની લાગણીને લ રાખવાનું ભૂલી જતા હતા. એ કાંઈ તમને પ્રલંભરૂપે કે લાંચરૂપે પૈસા આપવા નહોતા આવ્યા. આ તે એમની હાર્દિક ઊર્મિને, ઉછાળો હતો. એમને નાસીપાસ કરવા મને ફીક ન લાગ્યું.: . .
“બહુ સારૂં–બહુ સારું ! ” સુરેશે કહ્યું, “હવે એ પિસાનું શું કરવું છે ?” : “કોઈ આકશિક જરૂરિયાતો માટે સાચવી મૂકવા, બીજું શું?” . “એવી ઠાવકી કયારથી થઈ ગઈ ?” ત્યારે તમારે વિચાર શું બ્રાહ્મણ જમાડી દેવાને છે?” ઉપમાએ સામું પૂછયું. મારે વિચાર કહું ?”—“બોલેને!”
મારો વિચાર તે તને રેશમી સાડી લઈ આપી તારી સાથે એક ફેટો પડાવવાનો છે.”
“તમે ય રસિક છે, હો!” ઉપમાઓ, ટીખળી સ્વરે કહ્યું. રેશમી સાડી વિના સારે ફેટે નહીં પડતું હોય કે?”
વારૂ, તું ફેટો પડાવવાની વાત તો કબૂલે છે ને ?” “તમારી ઇચ્છા હોય તે મારી ના નથી.” ઉપમાએ હસતાં કહ્યું.
ગજબ છે તમે બૈરાઓ! બધી બાબતમાં કેમ જાણે અમારી ઇચ્છા જાણીને જ પગલું ભરતાં હો!”
તે કાંઈ નહીં ! આપણે ફેર નથી પડાવે.” ઉપમાએ મી છણકતાં કહ્યું. - “ચાલ-ચાલ ! ટો તે પડાવી લઈએ. ફેઝફર અમારી શાળાના જ ચિત્રકામ શિક્ષક છે.
કહે છે કે બહુ ગરીબ માણસ છે. એને એટલી મદદ થશે.” " : દસદ શાળાને ચિત્રકામ શિક્ષક ત્રિવેદી ખાનગી રીતે ફેટા પાડવાનું કામ કરતે હતે. ફેટા તે સારા પાડો.
બીજા શિક્ષકો ખાનગી ભણાવી વધારાની આવક મેળવતા, તે ત્રિવેદી ફેટા પાડી કમાઈ લેત. હેડમાસ્તર નગીનદાસ શિક્ષકોની ખાનગી આવક્માંથી જેમ અડધે ભાગ પડાવતા તેમ ત્રિવેદીની આવકમાંથી ય પિતાને વિકસે પડાવી લેતા.
સુરેશ અને ઉપમા ત્રિવેદીને ત્યાં પહોંચ્યાં ત્યારે તે ફેટો-એન્સાઈગ મશીન બનાવવામાં
ગુંથાયે છે
આવે, સુરેશભાઈ! ” ત્રિવેદીએ કહ્યું. શું ચાલે છે?.” સુરેશે પુછયું:
“રોટલાની માથાકૂટ !” ત્રિવેદીએ કહ્યું, “શાળા ત્રીશ રૂપિયા આપે તેમાં છ છોકરાં અને બે અમે એમ આઠ માણસનું પૂરું કયાંથી થાય? દેશમાં મા-બાપને મહિને દશ-પંદર રૂપિયા મોકલવા પડે તે વળી વધારામાં. નગીનભાઈ સારા માણસ છે કે ત્રીજો ભાગ લઈને ય મને ફેટા પાડવાની સગવડ આપે છે, એટલે મહિને પચીસ-ત્રીશની વધારાની આવક ફૂટી કાઢું છું.” , ત્રીજો ભાગ લેશેને ? ” સુરેશે પૂછયું.
“તમને ખબર નથી ?”_“ના.”
અહીં જે કોઈ માસ્તર નિમાય તેની સાથે પહેલે જ દિવસે હેડમાસ્તર કેટલીક શરતો નકકી કરી લે છે. ટયુશન ભણાવે તે અડધા પૈસા તેમને દેવા પડે. મારું કામ જરા અટપટું એટલે મારા એકખા નફામાંથી મારે તેમને ત્રીજો ભાગ આપ એવી ગોઠવણ છે. તમારે કંઈ નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com