________________
૪૬ .. સુવાસ : જૂન ૧૯૪૨
(6
શું આપું ? ’– પાંચ-પચીસ જે દેવા હોય તે દેજે ને ! '” “ એ મેણી લેવાની ના પાડે તે ? ” છેટુએ પૂછ્યું. '૮ જારે ગાંડા ! પૈસા લેવાની કાષ્ટ ના પાડે જ નહીં. શેડની એ જીવન-ફિલસૂરી હતી. પૈસા દેખી કોઇપણું ચડ્યા વિના રહે જ નહીં, એવી તેમની માન્યતા હતી. કાષ્ઠની કિમત ઓછી ધુ હાય એ ખરૂ, ભારત-પતુની કિંમત શું ?
પિતાની સાથે વધારે દલીલ કરવાની છેટુને જરૂર ન લાગી. મુનીમ પાસેથી પચીસ રૂપિયા લઇ તે સુરેશને ઘેર પહેચ્યા.
“ ઉપમા, છેટુભાઇ આવ્યા છે. ’' સુરૈરો છેટુને જોઇને કહ્યુ
"6
હે!ટુભાઇએ નાસ્તો કરાવી દેવે પડશે. ” ઉપમાએ બહાર આવી કહ્યુ.
"s
શેને ? ' છેટુએ હસતાં હસતાં પૂછ્યું,
હું પહેલે નબર પાસ થયા તેને. ’
'
66
એને માટે તે મારે મતે જમાવે પડે, ” હેટુએ કહ્યુ
“ તેા એમ ! ’’ ઉપમાએ કહ્યું, ‘ ચાલેા જમવા.
'
,,
66
શું બનાવ્યું છે ? ’’ છેટુએ પૂછ્યું,–“ કંસાર. ” ઉપમાએ કહ્યું.
“ તા આપણે જમવા તૈયાર છીએ, પણ તમારે ય મારી એક અરજ સ્વીકારવી પડશે. ’
“ તમારે વળી શી અર્જ કરવાનો છે ? ' સુરેશે પૂછ્યું.
37
હા પાડે તે કહું.
“ તમને હું નાખુશ કરી શકતા નથી. ''
છેટુએ ઊભા થઇ ઉર્ષમાના પગમાં પચીસ રૂપિયા મૂકી દીધા. “ આ શું ? ” ઉપમાએ પૂછ્યું.- ગુરુદક્ષિણા, ” છેટુએ કહ્યું.
ગાંડા ન થાએ. હું એ પૈા નહિ લઉં, ' સુરેશે કહ્યું.
66
બહુ સારૂં ! હું તમારે ત્યાં કેઇ દિવસ નહીં આવું. ” છેટુએ કહ્યું.
“ અત્યારે તે જમશે! ને ? ’ ઉપમાએ હસતાં હસતાં પૂછ્યું.
tr
ના–જી ! મારે અહંકાર અત્યારથી જ શરૂ.
..
છેટુભાઇ, તમે તો જાણેા છે કે હું શિક્ષણના વેપાર નથી કરતા.
k
' સુરેશભાઇ, તમે મારા સ્વભાવ કયાં નથી જાણુતા ? મારા પિતાની ઇચ્છા ન હેાત તે
હું તમને જરા ય આગ્રહ ન કરત. તમે ના પાડે। તો એમને કેટલું દુઃખ થાય તેને તમને ખ્યાલ
નથી.
66
""
સુરેશ તે છેટુ દલીલો પર ઊતરી પડયા.
“ ધેા, ટુભાઇ ! હું એ રકમને સ્વીકારી લઉં છું. '' કહી ઉપમાએ ચર્ચાના અંત
આણ્યો.
66
..
ટુ ને સુરેરા સાથે બેસી જમ્યા.
tr
તને પૈસાના મેહ કયારથી થયા ? '' છેટુ ગયા પછી સુરેશે ઉપમાને પૂછ્યું.
પૈસાના મેહ ? કદી હતા નહીં-છે નહીં અને થવા સાઁભવ નથી. ’’ ઉપમાએ કહ્યુ',
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
66
એટલે જ અનાસકતભાવે આ ત્રીસ કલદાર ગજવામાં મૂકી દીધ!, કાં ? ”
“ મેહ નથી એને અર્થ એમ નહીં કે પૈસાને હાથ પણ ન અડકાડવા. તમે ચેડા એકધૂની
www.umaragyanbhandar.com