________________
૩૮"સુવાસ: જૂન ૧૯૪૨
ચામુંડને દુઃખ થયું. દેવ દૂધને સ્વીકાર નથી કરતા એ વિચાર સર્વે યાત્રાળુઓનાં મુખ વીલાં બન્યાં.
તે પ્રસગે ત્યાંથી ગુડિકાયા નામે એક ભરવાડણ નીકળી. તે ગમ્મટેશ્વરની પરમ ભક્ત હતી. સર્વેને ચિંતાતુર જોઇ તેણે પૂછયું, “અભિષેકના પુણ્ય પ્રસંગે આમ કેમ?”
“દેવ દૂધને અભિષેક સ્વીકારતા નથી.”
“એમ?”-કહી ભરવાડણે આસપાસ વેરાયલ નાળિયેરની કાચલીઓમાંથી એક ચકી લીધી ને તેને પિતાના સ્તનના દૂધથી ભરીને તે પૂજારીને આપતાં તે બેલી, “શે, મારું આટલું દૂધ ચડાવજે.”
પૂજારીએ ને યાત્રાળુએ ચામુંડની અનુમતિ લઈ કુતૂહલથી એ દૂધ મૂતિના મરતક પર રયું. સની અજાયબી વચ્ચે એ દૂધ મૂતિને સ્પર્યું એટલું જ નહિ, પરંતુ મૂર્તિનું મસ્તક એ દૂધથી સફેદ સફેદ જણાવા લાગ્યું. તે પછી જે બીજું દૂધ મૂર્તિ પર અભિષેકવામાં આવ્યું, તે બધાને મૂતિ એ સ્વીકાર કર્યો.
ગોવાળણની આ વિરલ ભકિતથી ચામુંડરાય પિતાનો ગર્વ વિસરી ગયો. ને ગેમ્પટેશ્વરની મતિ સમક્ષ હાથમાં કાચલી સાથે ગુકિયાની નાની મૂર્તિ સ્થાપીને તેણે ભરવાડણની ભકિતને અમર બનાવી.
પિતનપુરને એક રયિક વનમાંથી નગર પ્રતિ જઈ રહ્યું હતું ત્યારે માર્ગમાં એક લૂટારાએ તેના પર હુમલે કર્યો. રથિક પણ વિર હતો. તે પિતાનાં આયુધ સાથે રથમાંથી બહાર કૂદી પડે ને લૂટારાની ને તેની વચ્ચે ઠંદ્વ યુદ્ધ જામ્યું. એ યુધ્ધમાં લૂટારે ઘવાઈને પૃથ્વી પર પટકાય.
* વર, ” લૂટારાએ ભેચ પર પડ્યાં પડ્યાં રથિકને કહ્યું “તું ખરેખર બહાદુર છે. તને લાસ્મો ભોગવવાને અધિકાર છે.”-ને એમ કહીને તે લૂટારાએ પિતાની પાસે જે કંઈ હતું તે ઉત રથિકને સેંપી દીધું અને ઘવાયેલાં અંગે પણ રથિકને પિતાની ગુફાઓ દેરી જઈ તેણે તેને પિતાની બધી સંપત્તિને વારસો સે.
ઘેડીક પળો પહેલાં તે મને લુટવા માગતો હતો,” રથિકે વિસ્મય દર્શાવતાં પૂછ્યું, “ હવે આટલી ઉદારતા કયાંથી આવી ગઈ?”
જે હું તને લૂટવામાં સફળ નીવ હત” લૂટારાએ છેલ્લે શ્વાસ લેતાં કહ્યું, “તે. તારી લક્ષ્મી ભોગવવાને મને અધિકાર મળત. પણ તું મને હરાવવામાં સફળ નીવડે છે એટલે મારી લક્ષ્મીને સાચો માલિક તું બને છે. નારી અને પૃથ્વીની જેમ લક્ષ્મી પણ વીર પુરુષના ચરણે શેભે છે. જ્યારે તે ત્રણમાંથી એક પણ કાયર કે પરાજિત પુરુષના હાથમાં જાય છે ત્યારે તે તેમના હાથમાં ન ઠેરતાં દુષ્ટો અને પાપીઓના હાથમાં સરકી જાય છે. એટલે તેમને સુયોગ્ય વીર પુરુષના હાથમાં રાખવાને સ્પર્ધા જરૂરી છે. તેથી હું લૂટારૂ બને. પરંતુ મારા કરતાં વધારે યોગ્ય પાત્ર સાંપડતાં હું લક્ષ્મી પરને મારે અધિકાર તને સોંપી દઉં છું.”
જર્મનીને મહામંત્રી પ્રીન્સ બીસ્માર્ટ કુમારવયે જ્યારે ગોટેમ્બર્ગ વિદ્યાપીઠની બડિગમાં રહેતો હતો ત્યારે એક પ્રસંગે “ડર ફલેહ” નામના વર્તમાનપત્રમાં તે બેડિગ અને ત્યાં વસતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com