________________
વલ્લભના ગરબા
મૂળજીભાઈ પી. શાહ [ ગતાંક પૃ. ૩૯થી ચાલુ એક હાથમાં જગદંબાની ચૂંદડી વીંટાળેલું ત્રિશુળ લઈ કંઠમાંની નાનકડી લકને બીજે હાથે બજાવતે બાંધી દડીને ગાર મુખાકૃતિવાળો વૃદ્ધાવસ્થાને કિનારે જઈ પહોંચેલે છતાં એના ગળાની મીઠાશથી જનતાને કામણ કરતે એ કવિ આવી આવી પિતાની રચનાઓ લલકારતે હશે ત્યારે વાતાવરણમાં કેવો રંગ રેલાતો હશે :
“રંગે બહુ રાજતી રે લોલ, છબી મધ્ય છાજતી રે લોલ; ગોખે ચઢી ગાજતી રે લોલ, સમે એક શકિતઓ રે લોલ,
તે ઝગમતી રે લોલ;
ભલી ભરત ખંડમાં રે લોલ, પ્રતાપે પ્રચંડમાં રે લોલ,
ત્ય ઊડે દંડમાં રે લોલ, એમ તેલને ગરે ગરબો' ગાતે એ શકિતને અનન્ય ઉપાસક જાણે દશે દેવીઓને સ્વયં જઈ કૃતાર્થતા ન અનુભવ હોય!
કવિ વલ્લભના સમયમાં . ૧૭૮૭ની સાલમાં ભયંકર દુકાળ પડ્યો હતે. એ દુકાળનું હૃદયદ્રાવક વર્ણન એક ચિત્રકારની આસાનીથી એ લેકકવિ પિતાના અંતરમાં કરણના સંભારભરી “ કલિકાલના ગરબામાં આલેખે છેઃ
કલિનુગ આવ્યો કેપ, હો બહુચરી! કરવાને સંહાર; લાજ મર્યાદા લાપતે, હે બહુચરી ! ભ્રષ્ટ કરવા આચાર, હમતી દીધી દેને, હે બહુચરી! સુમતિ કરાવી તાજ, વિપરિત ધારી વેષને, હે બહુચરી ! કલિ કરે છે રાજ. ધર્મ ગયા ધરણું ધસી, હે બહુચરી ! પુણ્ય ગયું પાતાળ; પાપ રહ્યું સઘળે વસી, હે બહુચરી ! નર નારી વૃધ્ધ ખાળ. શત્રુ સગાં સંસારમાં, હે બહુચરી! વધ્યું વહાલામાં વેર; અવલોકે આ વારમાં, હે બહુચરી! કલિ કરાવે કેર. લક્ષણ લઘુતાનાં વધ્યાં, હે બહુચરી! તુચ્છ તરફળ થાય;
નદીએ નીર બધે ધટયાં, હે બહુચરી આયુષ્ય અ૯૫ ઉપાય. જાણે પાખંડી જગતને કવિએ કેમ બરાબર ન ઓળખી લીધું હોય એમ વર્તમાન યુગમાં આપણને સત્ય લાગતી વાત ઉપરથી તે જાણે એમ જ લાગે કે કોઈ મહાન ભવિષ્યવેત્તાઓ આપણા આજના યુગને પિતાની દીર્ધદષ્ટિએ દેખ
“ આપી થાપણ ઓળવે છે બહુચરી ! જુઠા ખાયે સમ; ભરમે ભથે ભેળવે, હે બહુચરી ! કુંડા કરે સે કમં. જે હાકેમ રક્ષા કરે, હે બહુચરી ગયા ને હાકેમ હા; અવળું આ જુગ આચરે, તે બહુચરી! ખેતર ખાયે વાડી *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com