SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ नारायण પરમહંસ શ્રી સ્વામી રામતીર્થના ઉપદેશ સ્વરૂપ મહાગૂજરાતની સરકારી પ્રજાનુ ધાર્મિક માસિકપત્ર ‘ ઉત્થાન’ તંત્રી – સ્વામી શ્રી. સ્વયં જ્ગ્યાતિ તી જોરદાર લખાણનાં દર મહિને પૃષ્ઠ ૮૦. વરસ દહાર્ડ પૃષ્ઠ ૯૬૦; છતાં વાર્ષિક લવાજમ માત્ર રૂા. ૩-૮-૦ પાસ્ટેજ સાથે સત્તર લવાજમ મેકલી ગ્રાહક તરીકે નામ નાંધાવી લ્યે. ગમે ત્યારે ગ્રાહક થનારને વર્ષોના બધા અ’કે મેાલવામાં આવે છે લખ—પ્રમન્ધક : ‘ઉત્થાન’ કે જ્ઞાન સાધન આશ્રમ-છોટાઉદેપુર ( પૂર્વ ગુજરાત ) બાળ કે કોઇ પણ પગ સાથે જોડાયેલુ નથી બાળક માસિક બાળક માટે જ પ્રગટ થાય છે સાદી ને સીધી ભાષા હ।ઈ આજના પ્રાઢ–શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કઈ કઈ મળી રહેશે, છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે તમારી સસ્થા કે ઘરમાં બાળક અવશ્ય હાવુ જોઇએ, કેમકે નિર્દોષ બાલુડાં આળકે વાંચવા ઘણાં આતુર હાય છે : નવા વરસથી ઘણા ફેરફાર થયા છે. બાળક' કાર્યાલય, રાવપુરા-વડાદરા સ્વતંત્ર રીતે ૧૯ વરસથી પ્રગટ થાયછે 6 આરાગ્ય, વ્યાયામ અને તંદુરસ્તી વિષયક સંપૂર્ણ અને ચિત્ર માહિતી સતત ૨૬ વર્ષથી આપતું માસિક વ્યાયામ વાર્ષિક લવાજમ – હિંદમાં રૂા. ૨-૮-૦ પરદેશ શિલિગ-૫. શરીર તંદુરસ્તી સિવાય બધું નકામું છે. શરીરને તંદુરસ્ત, નિગી અને સશક્ત કેવી રીતે બનાવવુ અતે આરેાગ્ય પ્રાપ્ત કર્યા પછી તે કેવી રીતે ટકાવી રાખવું, તે વ્યાયામ વાંચવાથી પણ જાણી શકાશે. આપના ઘરમાં, આપની લાયબ્રેરીમાં કે આપની વ્યાયામશાળામાં તેને મેલાવે; તે આપને ચેાગ્ય અને સાચી સલાહ આપશે. વર્ષના રૂ. ૨-૮-૦ ના બદલામાં, વર્ષ આખરે દાક્તરનાં ખીલ માટે, ખર્ચાતી મોટી રકમનેા તે અચાવ કરશે. ગમે તે માસથી તેના ગ્રાહક થઇ શકાય છે. લખા:– વ્યવસ્થાપક: વ્યાયામ કાર્યાલય, મનુમુદારના વાડા, રાવપુરા, વડાદરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034636
Book TitleSuvas 1942 04 Pustak 04 Ank 12
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy