________________
વીકેટર ઈમેન્યુઅલ - પ્રવે આ સંયાંગામાં તે અતિ ભાગ્યશાળી લેખાયા. અને તેને ઈટાલિયન પ્રજાના હૃદયે જડાઈ ચૂકેલું વીકટર ઇમેન્યુઅલનું ઉજ્જવળ નામ આપવામાં આવ્યું.
નાનપણથી જ તેને રાજકર્તાને ચેાગ્ય તાલીમ આપવામાં આવેલો. તેને શિક્ષક કર્નલ એશિયા ધણા જ કડક સ્વભાવના હતા. એક સમયે રાજકુમારે ખીજવાઇને તેને કહ્યું, “મને રાજા બનવા દે. તારૂં માથું જ ઉતારી લઈશ.” ને બદલામાં કર્નલે તેને ત્રણ દિવસ સુધી ખારાકમાં સૂકા રાટલા ને મીઠાનું પાણી આપ્યું.
તેણે આખા યુરે।પની મુસાફરી કરેલી છે. ઇટલીના વિષયમાં તેનું ભૌગોલિક જ્ઞાન જગતભરમાં અજોડ મનાય છે. લશ્કરી વિદ્યામાં પણ તે એટલી જ નિપુણતા ધરાવે છે. મહારાણી વિકટારિયાએ તેને યુરાપભરના પ્રખરમાં પ્રખર સુદ્ધિમાન રાજકુમાર તરીકે
ઓળખાવેલા.
૧૮૯૪માં ઝાર નિકાલસ ખીજાના રાજ્યાભિષેક પ્રસંગે તે રશિયા ગયેÀા. ત્યાં તે તેજસ્વી રશિયન રાજકુમારી એલેનાના પ્રેમમાં પડયા. સમય જતાં બંનેનાં લગ્ન થયાં. આજે તેમની યુરેાપના રાજકુટુંમ્બેમાં વધુમાં વધુ સુખી યુગલ તરીકે ગણના થાય છે. રાજાની ઊંચાઈ સવા પાંચ પીટ છે; ને રાણીની ઊંચાઈ છ ફીટ છે. એ અંતરને ટાળવા રાજા ઊંચી ટાપી પહેરે છે; રાણી ખેઠા ઘાટની ટીપી પહેરે છે. મેટરમાં રાજાની બેઠક પણ રાણી કરતાં ઊઁચી ગાઠવાય છે.
તેના પૂર્વજોની જેમ તે પણ આસ્ટ્રિયા પ્રત્યે સૂગ ધરાવે છે. ઇંગ્લાંડ અને ફ્રાંસ પ્રત્યે તેને કંઇક મમતા છે. ક્રિસ્ટીના અને માર્ગરેટ સરખી મશહૂર ફ્રેન્ચ રાજકુમારીએનું લેાહી તેની નસામાં વહે છે.
ગત મહાયુદ્ધમાં ઇંગ્લાંડ-ફ્રાંસે જ્યારે એસ્ટ્રિયા-જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું ત્યારે તે આનંદપૂર્વક ઇંગ્લાંડ અને *ફ્રાન્સની સાથે જોડાયેા. જાતે યુદ્ધમાં ઊતરી તેણે પેાતાનાં સૈન્યાને વિજયી દૈરવણી આપી. પણ યુદ્ધને અંતે ઇટલીને વિજયના ફળમાં પૂરતા હિસ્સા ન મળ્યે ત્યારે તે કંઈક નિરાશ અન્યા.
આ અરસામાં ઈટલીમાં નવા ફ્રેંસીસ્ટ પક્ષ સ્થપાયે। અને તેણે સામ્યવાદીઓના વિરાધી તરીકે પ્રગતિ સાધવા માંડી. ધીમે ધીમે તે પક્ષમાં લાખ્ખા ઈટાલિયને જોડાયા અને મુસા લિનીની આગેવાની નીચે તેમણે ઈટલીને જગતનું એક અજોડ રાજ્ય બનાવવાના મનેારથ સેવવા માંડયા. તેમણે પેાતાનું વ્યવસ્થિત સૈન્ય ઊભું કર્યું. તે ૧૯૨૨ના એકટાખરમાં અનુકૂળ તક જોઇ મુસેાલિનીએ રાજતંત્રમાં પેાતાને ફાળે તેાંધાવવાને ૫૦૦૦૦ માણસે। સાથે રેશમ પ્રતિ કૂચ આદરી.
આ સમયે ઈટલીના મહામંત્રી તરીકે સીનેાર ફાગ્યા હતા અને સેનાપતિ તરીકે જનરલ ખેડાગ્લીએ હતેા. મહામંત્રીએ ફેસીસ્ટ ચળવળને દાખી દેવાને સમસ્ત ઈટલીમાં લશ્કરી કાયદે જાહેર કરતા ઢંઢેરા તૈયાર કર્યાં અને સેનાપતિએ રામ પર ચડી આવતા ફેસીસ્ટાને કચરી નાંખવા રાળ પાસે અનુમતિ માગી. પણ પેાતાના પૂર્વજોની જેમ વીકટર ઈમેન્યુઅલ ત્રીજાને પણ પ્રજા પર ગેળી ચલાવવાનું રુચતું નહતું. તેણે મહામંત્રીના ઢંઢેરા પર પોતાની સહી મૂકવાની ચાકખી ના કહી; સેનાપતિને પશુ ફેસીસ્ટ દળને સામનેા કરવાની અનુમતિ ન આપી. મહામંત્રીએ તરત જ રાજીનામું આપ્યું. વીકર ઈમેન્યુઅલે અગાઉ એકએ પ્રસંગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com