________________
૪૪૨ - સુર્વાસ ૩ માર્ચ ૧૯૪૧
સુકેતુએ રાતવાસો ત્યાં જ કરવાની પરવાનગી સંશ્રેષ્ઠી પાસેથી લઇ લીધી. એક શુક્ામાં તેમને સ્થાન મળ્યું, એ ગુઢ્ઢામાં એક વિશાળ યુદ્ધમૂર્તિ પર્વતમાંથી જ કાતરી કાઢેલી હતી. એની આસપાસ અધૂરી સ્ત્રી-પુરુષની મૂર્તિઓ પણ રચના પામતી હોય એમ દેખાતું હતું. સુકેતુને અને યુવરાજને નિદ્રા ન હતી. તેમણે ગુફામાં ફરવા માંડયું.
.f
આ તે મંદિર કે શસ્ત્રાગાર ?” યુવરાજ એકાએક ખેાલી ઊઠયા.
66
ક્રમ ?” સુકેતુએ પૂછ્યું.
અહીં ગુપ્ત દ્બાર જણાય છે. આછા અજવાળાને આધારે યુવરાજે તાકીને કહ્યું. ખરે, ત્યાં એક નાનકડું ગુપ્ત દ્વાર પણ હતું. અધૂરી એ મૂર્તિની વચમાં આવેલા એક ગાર્મમાં એક માણસ પ્રવેશ પામે એટલેા માર્ગ દેખાય. સુકેતુએ તત્કાળ તેમાં પ્રવેશ કર્યાં. યુવરાજ તેની પાછળ ગયા. એક અંધારી ખીજી ચુકાના ઊંડાણમાં બંને જણા ઊતર્યાં. ગુફામાં દીપક ન હતા, છતાં અંદર માણસા હતા એવા ભાસ થતા હતા.
પારદને ટાંકામાં ભરી રાખો.” એક અવાજ સંભળાયા.
"C
66
• પ્રયાગ આ વખતે સફળ થવા જ જોઇએ ” ખીજો અવાજ સંભળાયા.
66
* સફળ થાય તે। ત્રિપુરસુંદરી આપે આપ દર્શન આપે.
k
આ વખતે હજાર મસ્તક માગ્યાં છે.”
દેવીએ મનુષ્ય-આકાર ધારણ કર્યા કહે છે.” “ મને પણ ઝાંખી થઈ હતી.”
મંદિરમાં ?'‘ ના. વિશ્વાષના આશ્રમમાં.”
*
66
::
કાણે કહ્યુ` કે એ આકાર દેવીતે છે ? ”—“ એણે જ. પણ મને શંકા છે.
"
શા ઉપરથી ?”
64
k
શક રાજવીએ પેાતાના પુત્ર અને પુત્રી બંનેને દીક્ષિત બનાવ્યાં છે. એ પુત્રી
દેવીસ્વરૂપ કેમ ન હોય ? મને એક સમયે એના મેહ હતા,”
“ માનવ આકૃતિમાં દેવી એમ જ ઊતરે.''
66
પેલા સૈનિકાને કયાં રાકવાના છે ? ”—“ અહીં નહિ. આગળ ગમે ત્યાં રાકાઇ જશે.”
સુકેતુ અને યુવરાજ પાછા પોતાની ગુફામાં આવી ગયા. મધ્યરાત્રે જ તેમણે એ સ્થળ છેડયું, ઘેાડા હણુહણ્યા. છતાં સાધુએમાંથી કાઈ જાગ્યું નહિ. એક એ સાધુએ જાગતા ફરતા હતા તેમણે પૂછ્યું પણ નહિ કે એ સૈનિકા કાં શા માટે મધરાતે ચાલ્યા જાય છે.
વિશ્વઘાષની જ સર્વ ચેાજના ! રાજનીતિજ્ઞા કરતાં ધર્મનીતિજ્ઞાની યોજના ઓછી આંટીઘૂંટીવાળી હેાતી નથી. સુકેતુને વિચાર આવ્યેા.
પણ શા માટે આવી ઊંડી અને સ્થિર યાજના ?
ધર્મમાં પણ મમત્વ પ્રવેશ કરે ત્યારે, ધર્મમાં પણ વ્યક્તિગત મહત્ત્વ પ્રવેશ કરે ત્યારે ધર્મ પણ મુક્તિના માર્ગે મટી જઈ બંધન બને છે !
મુક્તિ કે નિર્વાણુ શેષતા ધર્મમાં પણ ગુલામી ! ઘેાડાના ડાબલા રાતની શાન્તિમાં ઉમેરે કરતા હતા. યી ધર્મજાળમાં એ સૈનિર્દે! સાતા હતા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com