________________
નિયમા-ચાજના
‘સુવાસ દર અંગ્રેજી મહિનાની પાંચમી તારીખે પ્રગટ થાય છે. [ ગતાંકની જેમ
"
આ અંક પણ, અનિવાયĆ મુશ્કેલીઓમાં, એક અઠવાડિયું માડા થયા છે. ]
ગમે તે મહિનાથી ‘ સુવાસ 'નાં ગ્રાહક બની શકાય છે.
‘ સુવાસ ’ને ઉદ્દેશ પ્રજાની સાર્વત્રિક ઉન્નતિમાં દરેક રીતે મદદકર્તા બનવાના છે. તે ઉદ્દેશને અનુકૂળ થઈ પડે એવા વિવિધ પ્રકારના લેખાને તેમાં સ્થાન અપાશે. અભ્યાસપૂર્ણની સાથેાસાથ જોડણીશુદ્ધ, સરળ, મૌલિક ને રસિક લેખાને પ્રથમ પસંદગી મળશે, દરેક લેખકને તેમના થતા લેખની પાંચ નકલ તે પ્રગટ સુવાસ ના ચાલુ અંક મેાકલાય છે.
-
સુવાસ કાર્યાલય,
રાવપુરા; વડાદરા
કેટલીક વ્યક્તિ અને સંસ્થાઓને ‘ સુવાસ ' ખૂબ જ રુચ્યું છે. પણુ આર્થિક અગવડતાના કારણે તેઓ ધણા જ ઓછા લવાજમે તેની માગણી કરે છે. આ માગણીને પહેાંચી વળવું અમારે માટે મુશ્કેલ હેાય છે. આ બાબત શ્રીમંત સાહિત્ય-પ્રેમીઓએ વિચારવા જેવી છે. તેવા સજ્જતા એ પ્રકારના જેટલા ગ્રાહાને માટે ગ્રાહક દીઠ અક્કેક રૂપિયા આપવાને તૈયાર થશે, એટલા ગ્રાહક! પાસેથી અમે પણ લવાજમમાં અકેક રૂપિયા એ લઈશું. પરિણામે એવા સેંકડા ઉત્સુક ગ્રાહકાને સવા રૂપિયામાં ‘સુવાસ” મળી રહેશે.
સુવાસ 'ના પ્રચારમાં મદદ કરી શકે તેવા સાહિત્યપ્રેમી મિત્રામાંથી જેઓ એક ગ્રાહક મેળવી આપે તેમને સુંદર-સુશેાભિત પોકેટ-ડાયરી; મે ગ્રાહક મેળવી આપે તેમને ‘આંખ અને ચશ્મા ( કાચું પૂઠું )નું પુસ્તક; ત્રણ ગ્રાહક મેળવી આપે તેમને તે જ પુસ્તક ( પાકું પૂઠું ); ચાર ગ્રાહક મેળવી આપનારને ડાયરી ને પુસ્તક બંને; પાંચ ગ્રાહક મેળવી આપનારને વિના લવાજમે ‘ સુવાસ ” મેાકલાય છે; અને તે ઉપરાંત વિશેષ ગ્રાહા મેળવી લાવનારને ભિન્ન ભિન્ન પ્રકારે પુરસ્કાર અપાય છે. સાહિત્યના પ્રચારકાને
"
આ પ્રકારના લાભ બીજે પણ કદાચ મળી શકતા હશે, પણ ‘ સુવાસ ’માં એટલી વિશેષ સગવડતા છે કે તેમાં તેવા મિત્ર-પ્રચારકા પર લવાજમ ઉધરાવવાની કે બીજા ક્રાઇ પ્રકારની જવાબદારી નથી. તેઓ ફક્ત નામ સૂચવે અને અમે પ્રયાસ કરીએ. તે પ્રયાસમાં જેટલી સફળતા મળે તેનેા યશ અને લાલ નામ સૂચવનારને ફાળે નાંધાય.
.
સુવાસ ’ના નમૂનાને અંક પત્ર લખી જણાવનારને વિના મૂલ્ય મેાકલવામાં આવે છે. પણ તે પત્ર મળ્યા પછી પ્રગટ થાય તે અંક મેાકલાશે. નમૂનાનાં અંકની તરતમાં જરૂર હાય તેમણે ત્રણ આનાની ટિકિટ બીડવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
1
www.umaragyanbhandar.com