________________
૩૧૪ - સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦
..
येनायोजि न वेश्म स्थिरमर्थविधौ विवेकिना जिनवेश्म ।
स विजयतां रविकीर्तिः कविताऽऽश्रितकालिदास - भारविकीर्तिः ॥
पञ्चाशत्सु कलौ काले षट्सु पञ्चशतेषु च । समासु समतीतासु शकानामपि भूभुजाम् ॥" ( એ. ઇં. ૬ )
વિક્રમની ૯ મી સદીમાં
કવિ જિનસેન, પાાભ્યુદય
મહારાજા અમાધવર્ષ( શક સંવત્ ૭૩૬ થી ૭૫૦ = વિ. સં. ૮૭૧ થી ૮૮૫ )થી સન્માનિત થયેલા, આદિપુરાણ વગેરે રચનાર દિગંબર જૈન કવિ જિનસેને કવિ કાલિદાસના મેધદૂત કાવ્યનાં પદ્મોનાં સવ' ચરણાને સમસ્યારૂપે લઇ, પાર્શ્વનાથ-ચરિત્રરૂપ અભીષ્ટ વિષયમાં પાદ–પૂર્તિ કરી ૩૬૪ મંદાક્રાન્તા પદ્યોથી પાર્શ્વભ્યુદય નામનું સરસ કાવ્ય રચ્યું હતું, જે પ્રસિદ્ધ થઈ ગયું છે. તેના અંતમાં જણાવ્યું છે કે
" इति विरचितमेतत् काव्यमावेक्ष्य मेघं बहुगुणमपदोषं कालिदासस्य काव्यम् । मलिनितपरकाव्यं तिष्ठतादाशशाङ्क भुवनमवतु देवः सर्वदाऽमोघवर्षः ॥” વિક્રમની ૧૧ મી સદીમાં
સામદેવસર
નીતિવાક્યમૃત જેવા રાજનીતિના ઐાદ્ધ ગ્રંથ રચનાર દિ. જૈન વિદ્વાન સામદેવસૂરિના વંશસ્વી યશસ્તિલક ચંપૂ (શક સં. ૮૮૧ = વિ. સં. ૧૦૧૬ )માં કવિ કાલિદાસનું નામ અને તેની કૃતિમાંના ‘પ્રતિજ્ઞાતિ ત્તિ શ્રેય: પૂછ્યપૂજ્ઞાતિમ: । ' જેવા અંશ ઉષ્કૃત કરેલ જણાય છે ( આ. ૪, ૫; નિ. સા. પૃ. ૧૧૩, ૨૬૧)
.
મહાકવિ ધનપાલ
જેમના રાજ્યમાં વિ. સં. ૧૦૫૫માં દિ. કવિ અમિતગતિએ ‘સુભાષિતરત્નસંદેહ ’ વગેરે રચના કરી, તે પ્રખ્યાત વિદ્યાપ્રેમી માળવાના પરમાર મહારાજા મુંજ અપરનામ યાતિરાજે રાજસભામાં ‘સરસ્વતી' બિરૂદ આપી જેનેા સત્કાર કર્યો હતા અને એ જ મહારાજા ારા રાજ્ય પર અભિષિક્ત થયેલા વાઙમય-વિશારદ સુપ્રસિદ્ધ વિદ્રવ્સલ મહારાજા ભાજે જિનાગમામાં કહેલી કથાએ સાંભળવા ઇચ્છા દર્શાવતાં તેમના વિનેાદ માટે જેણે અદ્ભુત રસવાળો તિલકમંજરી નામની ગદ્ય કથા રચી હતી, તે છે. જૈન મહાકિવ ધનપાલે (મધ્યદેશના દેવર્ષિ દ્વિજના ાત્રે અને શાસ્ત્રજ્ઞ સ`દેવના પુત્ર) કવિ બાણભટ્ટની કાબરી કથા સાથે સ્પર્ધા કરતી ઉપર્યુક્ત કથાના પ્રારંભ (શ્લા. ૨૫)માં પૂર્વે થઇ ગયેલા કવિઓનાં કવિત્વની પ્રશંસા કરતાં મહાકવિ કાલિદાસનું પણ સ્મરણ કર્યું છે—
“હાયન્તિ સજા: જ્ઞાજિયાયેનાક્ષત્રવત્તિના નિ: વીનાં ટીપેન માછતી જિન્હા ય ॥” ભાવા:-દીવા પાસે રહેતાં જેમ કળાવાળી-ખીલેલી પણ માલતી(પુષ્પ)ની કળીએ ગ્લાન થઇ જાય છે—કરમાઈ ાચ છે; તેમ [કવિ] કાલિદાસ સમીપ રહેતાં [બીજા] કવિએની કલાયુક્ત વાણી પણ ઝાંખી પડી જાય છે.
વિક્રમની ૧૨ મી સદીમાં
કવિ જિનવલ્લભસૂરિ
જેમણે વિ. સં. ૧૧૨૫ માં શેાધેલાં અને ૧૧૪૮ માં લખાવેલાં પુસ્તક ( તાડપત્ર) ઉપલબ્ધ થાય છે, અને જેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૧૬૭ માં થયા હતા, તે વિધિ-પથ-પ્રવર્તક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com