SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ સુવાસ ને નમૂનાને એક પત્ર લખી જણાવનારને વિના મૂલ્ય મેકલવામાં આવે છે. પણ તે પત્ર મળ્યા પછી પ્રગટ થાય તે અંક મોકલાશે. નમૂનાના અંકની તરતમાં જરૂર હેય તેમણે ત્રણ આનાની ટિકિટ બીડવી. જેમાં ઉત્તર જરૂરી હોય એવા દરેક પ્રકારના પત્રવ્યવહારમાં, કે લેખ અસ્વીકાર્ય નીવડે તે પાછી મેળવવાને, જરૂરી ટિક્ટિ બીડવી જોઈએ. અને પિતાના પત્ર પર કે કપિસ્ટ પર, પિસ્ટલ નિયમ પ્રમાણેની પૂરતી ટિકિટ ચડવી જોઈએ. કાર્યાલયને લગતા પત્રવ્યવહારમાં તંત્રી કે સંચાલકનું નામ ન લખવું. કેમકે તેમ થવાથી તેમની ગેરહાજરીમાં તે પત્રની વ્યવસ્થા વિલંબજનક થઈ પડે છે. પ્રાચીન ભારતવર્ષ” કે “Ancient India’ના ગ્રાહકોને પ્રથમ વર્ષે અર્ધા લવાજમ [લવાજમ રૂ. ૧-૮-૦ + ૦-૪-૦ પિસ્ટેજ=૧-૧૨-૦] અને ત્યાર પછી બીજા એક વર્ષને માટે પણ લવાજમે [૨-૮-૦]માં “સુવાસ' મળી શકશે. જેમનાં લવાજમ ડીસેમ્બરના અંત સુધીમાં મળી જશે એવા જૂના-નવા રજીસ્ટર્ડ ગ્રાહકોને, લવાજમ પહેચતી મુદત સુધી, શશિકાન્ત કું. ને ત્યાંથી ખરીદાતાં તેમનાં ચશ્મા પર પાંચ ટકાનું વળતર આપવામાં આવશે. સુવાસને કેટલાક ગ્રાહકોનાં ત્રીજા વર્ષનાં લવાજમ, સાત મહિના વીતવા છતાં, હજી સુધી નથી મળ્યાં. તે ગ્રાહકોને આગ્રહભરી વિનંતિ છે કે આ એક મળતાં તરત જ લવાજમ મોકલી આપે. * હવે પછી ચાલુ ન રહેવું હોય તે હજી પણ રૂા. ૧-૧૫-૦ મોકલાવી આપી ના લખો. સુવાસ નું લવાજમ ભરવા માટે અમદાવાદ-મુંબઈના એજન્ટનાં નામ– શિષ્ટ સાહિત્યભંડાર, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ એન. એમ. ત્રિપાઠી, ' , " " એન. એમ. ઠક્કર, } મહાદેવ રામચન્દ્ર જાગુષ્ટ, ત્રણ દરવાજા, અમદાવાદ ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, ગાંધી રોડ, શ્રી નાગરદાસ પ્રાગજીભાઈ, દેશીવાડાની પિળને નાકે , શેઠ મોહનલાલ ડેસાભાઈ બુકસેલ, રાજકેટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034633
Book TitleSuvas 1940 12 Pustak 03 Ank 07
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy