________________
સંપત્તિ - ૧૪૭
પણ માનવી પોતાનાં ધન, સંપત્તિ, વૈભવ, કે ઐશ્વર્ય તે ઓછાં કરવાને તૈયાર નથી હાતા. તે તેા દરિદ્રો પ્રત્યેની હમદર્દીમાં, વાંઝિયાના પુત્રની ઢબે, એટલું જ ઈચ્છે છે કે દરિદ્રો પણ પાતાના જેવા સુખી અને, તે તેના ઉપાય તરીકે વધુ પૂછે! તા એટલુંજ જણાવે કે, “ પેાતાના કરતાં વધારે મેટા સંપત્તિશાળી હાય તેમનું ધન ખેંચાઈ જાય' [-પરિણામે પોતે સૌથી વધારે સંપત્તિશાળી ગણાઈ શકે. ] પણ તે વીસરી જાય છે કે મેટા સંપત્તિશાળીએ પણ એ જ ઇચ્છતા હેાય છે કે, · પેાતાના કરતાં વધારે મેાટા સંપત્તિશાળીઓનું દ્રવ્ય લૂટાઇ જાય'−ને એ ઈચ્છાની દીપકમાળાએ ગરીખાને માટે તા હૈયાની ઢાળી જ અની રહે છે.
દ્રવ્ય એછું હાય કે વિપુલ-પશુ સંપત્તિ ખીજાંની કંગાલિયતને સાપેક્ષ છે; સાંસારિક વૈભવ ખીજા અનેકના દુઃખને આભારી છે. તે માટેજ, સાચી સંપત્તિ [ શુદ્ધ સામ્યભાવનાને વિકસાવે એ અર્થમાં ] ખીજાંની ગરીબાઈ પર પે।તે દ્રવ્યવાન ખનવામાં નહિ, ખીજાંનાં દુ:ખ પર પોતે સુખી બનવામાં નહિ, બીજાંની અપતા પર પાતે મહાન બનવામાં નહિ, પાતે મિષ્ટાન્ન જમતી વખતે દરેકને એવું મિષ્ટાન્ન મળે એવી અફળ શાબ્દિક ભાવના ભાવવામાં નહિ, પશુ–પ્રભુના સંતાન તરીકે, જીવમાત્રની સાથે સમાનસુખી બનવામાં, થાળીમાં રોટલ હાય તે। તેમાંથી પણ ભૂખ્યા બાંધવને ટુકડા આપવામાં રહેલી છે.
શાને?
‘હિમદૂત
( સ્રગ્ધરા સોનેટ )
થાયે વંટોળ આભે, સકળ દિશ મહીં આંધી ફેલાઈ જાયે, ગાંડા થૈને ધસન્તા અનિલ સૂસવતા, ગર્વમાં મત્ત થાયે; સત્ત્વા ત્રાસે ધરાનાં, તરુવર ધ્રૂજતાં, ચીસ પાડી ઢળતાં, પૃથ્વી આખી છવાયે અજિત સમ અહે! આવી અંધાધૂંધીમાં ! આરંભે માતરિયા ઉદ્ગષિ-ઉ૫૨ વીચિએ કેરી સાથે ડારનું નૃત્ય ભૂંડું ડમરૂપતિ સમું, ઘૂઘવાટ કરાવે અમ્ભાધિમાં પરાણે, જગત ધ્રૂજવવા, રાજ્યને સ્થાપવાને પાતા કેરું જ સ્વાર્થી, અવનિતલ પરે શક્તિ દેખાડવાને. વાજે, ને સૂસવાટા 'મરુત ! મદભર્યાં. સૂસવી ખૂબ લેજે, ઝંઝાવાતા મનાવી, જલધિ—પટપરે દેહ તારા પછાડી થાકી જાજે; તથાપિ ઉર-ઉષિ પટે સુજ્ઞ કેરા ન થાશે. અંધાધૂધી, પ્રયત્ના તવ અફળ જશે હીણુ—ઉત્પાતકારી. શાને યત્ને નકામા અનિલ સમ હશે . અગ્ધાથી થાતા પીડીને નિર્મળાને બહુ, નિજ ગુરુતા-દાંડી
પીટવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com