________________
છૂટાં ફૂલ
ઓગસ્ટની એકવીસમી તારીખે મેકસીકેમાં જેનું ખૂન થયું તે લીયો ટસ્કી જગતને એક વધુમાં વધુ નામાંક્તિ ને સાથે જ વધુમાં વધુ દુઃખી વીર પુરુષ હતો.
૧૮૭૭ માં, રશિયાના એક સામાન્ય નગર બેલીસ્ટોકમાં તેને જન્મ થયેલ. તેને પતિક યહૂદી ખેડૂત હતો. કેઈક વિદ્યાપીઠમાં ટ્રાટકીએ પિતાનું શિક્ષણ લીધું. તે તે સમયે રશિયામાં ચાલતી ઝારવિરોધી રાજકીય પ્રવૃત્તિને તેણે પોતાનું જીવન સમર્પ દીધું.
જગવિખ્યાત રશિયન નરરત્ન લેનીને તેને પિતાના શિષ્ય ને સાથી બનાવ્યું. રશિયન કેતિમાં પ્રાણ પૂરવામાં ટ્રોટસ્કીન ફાળે અદ્વિતીય હતે. ૧૯૧૬ માં તે, મહાયુદ્ધના પ્રસંગે, કેનેડામાં અટવાઈ ગયેલું. પણ ૧૯૧૭ માં તેને ત્યાંથી મુક્ત કરવામાં આવ્યો. તેણે તરતજ રશિયામાં જÉ પહોંચી સળગતી ક્રાન્તિમાં પિતાને ફાળો નેધા. તે કાતિએ કારને નાશ કરી રશિયામાં કેમ્યુનીસ્ટ શાસનની સ્થાપના કરી.
રશિયામાં તે સમયે લેનીન કોમ્યુનીસ્ટ પક્ષને શિરતાજ હતું, ટેલીન તે પક્ષને મહામંત્રી હતા, ને ટ્રોટસ્કી લશ્કરી અધિકારી હતા. પણ લેનીન મરણ પામતાં ટ્રોટી ને એલીન બને હરીફ બન્યા.
રોટસ્કી આદર્શવાદી હતા; તે આખા જગતમાં રશિયાના જેવી જ ક્રાતિ ફેલાવી પૃથ્વી પર કેમ્યુનીઝમ પાથરવા માગતો હતો. જ્યારે એલીન યુગદષ્ટા ને વ્યવહારૂ વર હતા. તેણે ક્રાતિને રશિયામાં જ મર્યાદિત રાખી રશિયન પ્રજાના આર્થિક ઉદ્ધારને મહત્ત્વનું સ્થાન આપ્યું. - આ હરીફાઈમાં ટસ્કી હારી ગયો. તેને કોકેસસમાં દેશપાર થવું પડ્યું. ત્યાંથી તે તૂર્કી ગયા ને ૧૯૩૫ માં નેર્વેમાં ગયો. પણ દરેક સ્થળે તે ટેલીનને ઉગ્ર વિરોધ કરી નવા પક્ષો જમાવતા એટલે એલીને દરેક દેશને ટક્કીને આશ્રય આપવા સામે આડકતરી
હારાં વાગે નગારાં હવે મતનાં રે,
હજી ચેતી લે એ સરકાર !' “આંટીયાના ટાંટીયા ભાગશે કયાં?
ધરાસણ ભાઈ ધરાસણું !' જેવા અશિષ્ટ મરસિયાઓથી શરૂ થવા લાગી.
એટલું જ નહીં, હિંદની અપૂર્વ અહિંસક રાજકીય જાગૃતિને ભવ્ય મહાકાવ્ય મળતું અટકી ગયું. “ગુજરાતના તપસ્વીની ભવ્ય અજોડ પ્રતિમા ચીતરનાર મહાકવિ એ તપસ્વીની તપગાથાનાં પર્વે લખતા અટકી ગયા. કવિ ન્હાનાલાલ અને ગુજરાતની રાષ્ટ્રિય પ્રવૃત્તિ વચ્ચે સુમેળ ન રહ્યો એમાં મને તો આ મહટામાં મહટી બેટ ગઈ લાગે છે.
આ પાર્શ્વભૂમિ-Back-ground ના દર્શન પછી કવિ ન્હાનાલાલની કવિતાનાં તોની ટૂંકી નોંધ આપણે વિચારી લઈએ.
[ચાલુ છે
અમર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com