________________
કુંદી - ૧૯૭
"1
"
“ત્યારે ત્હારાં લગ્ન થયા બાદ તુરતજ કર્ણદેવ મુક્ત થશે. ” જયસિંહે ન્યાય ચૂકવ્યેા.
.
૬ મજૂર છે મહારાજ.
X
X
×
રાજેશ્વરી અને રણમલ પરણ્યાં. મહારાજા જયસિંહની મુરાદ પૂરી ચઇ. જાન ધર તરફ પ્રયાણ કરવા તત્પર થઈ. રૂપાનાં પતરાંથી જડેલી વેલ વરધાંડિયાંને ઘેર લઈ જવા તૈયાર ઊભી હતી. ગાત્રીજને પગે લાગીને રણમલ અને રાજેશ્વરી ધરબહાર નીકળી વેલમાં એસવા માટે સજ્જ થયાં. પુરુષા એકખીજા સાથે આનંદગેાઢી કરી રહ્યા હતા. સ્ત્રીએ ગીતા ગાવામાં મશગૂલ હતી. વાજિંત્રો વાગી રહ્યાં હતાં.
એક કંગાળ કેદી જેવા જાતા માણુસ હાંફતા હાંકતા ટાળામાંથી રસ્તા કરતા આગળ આવી રહ્યો. સહુનું ધ્યાન તેણે ખેચ્યું.
',
“ કાણુ ? કર્ણદેવ ! ” રાજેશ્વરીએ ઘૂટ ઊંચા કરી પૂછ્યું.
“ક્રાણુ ? રાજેશ્વરી ! હજી જીવે છે?”
હા, આપના છેલ્લા દર્શન માટે. '
એકદમ કપડામાં છૂપાવી રાખેલી કટાર રાજેશ્વરીએ બહાર કાઢી પેાતાના હૃદયમાં ભેાંકી. સહુ ચકિત થઈ જોઈ જ રહ્યાં.
ΟΥ
(6
',
કર્ણદેવ...મ્હારી પ્રતિજ્ઞા... પૂર્ણ થાય છે. ” છેલ્લા શ્વાસ લેતાં રાજેશ્વરીએ. શબ્દો
પૂરા કર્યાં.ત્ર
વીણાવતીને–
[ નૃત્ય ગીત ] કરતાલે વન તાલ પૂરી, નભ-ગંગ-સ્રગ્ધારિણી ! આવેા; નર્તને નુપૂર માન અઢેલી, કલ્પન-રંગ-વિધાયિની ! આવા કરતાલે.
અંતરા ) ભાવનાના મેઘધનુ ચીતરી; સ્મિત મંડના ! ચિરંતના ! આવે;
ચેતનાના
દિવ્ય તત્તુ વેરી,
૨૫ ૨૫
વેશ ધરી
( અંતરા ) સુકામલા કસુંખલા આતમાના સ્પંદનાએ અણુકી એક તાર નવ અચંચલા, વીણાવતી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રભુલાલ શુક્લ
આવે—કરતાલે.
પગલે,
જાગે;
ગાને,
આવા—કરતાલે.
× É'તથાનાં પાત્રો અને પ્રસંગેામાં નવલિકાને અનુકૂલ યાગ્ય ફેરફાર યાજવામાં આવ્યા છે.—લેખક
૫
www.umaragyanbhandar.com