________________
| [ ૩ ]
ગુજરાત સમક્ષ ૧૦૦ વધારાના ગ્રાહકની જ માગણી મૂકીએ છીએ. દરેક ‘સુવાસ ”-પ્રેમી અમારી આ માગણી-વિનતિને સતિષવામાં અમને સહાયક બને એવી અમે આશા રાખીએ છીએ. ૫. ચીમકી–
વિદ્વાનો કે અવિદ્વાનો-પણ લક્ષ્મીદેવીએ જેમના પર કૃપાદૃષ્ટિ ઠેરવી છે તેવા આપણું સજ્જને, મોટે ભાગે, સરસ્વતીની કિંમત આંકવાને, મહાદેવી લક્ષ્મીને પડદામાંથી બહાર નથી કાઢતા. યુરોપીય ઉમરાવો વિષે એમ કહેવાય છે કે તેમને મળવાને સેંકડે રમણીઓ આવી શકે છે, પણ તેમાંથી કોઈને ઉમરાવપત્નીની નજરે ચડવાની છૂટ નથી હોતી. તેમ આપણું લક્ષ્મીવતો પિતાને ત્યાં આવતી સરસ્વતીઓ [પુસ્તક, સામયિકો વગેરે ] જો ભેટ તરીકે આવે તો તેને માટે તેઓ છૂટ રાખે છે; પણ એ સરસ્વતીમાંથી કોઈ જે તેમનાં ગૃહદેવી લક્ષ્મીનું મોં જોવાની આશા રાખે છે તે સરસ્વતીને બારણું જ બતાવાય છે. પણ હવે આ અતિથિસત્કારમાં કંઈક સુધારો થવા ઘટે છે. ૬. પત્રકાર-બધુઓને–
‘સુવાસ' માં પ્રગટ થતા લેખો કેટલાંક સામયિકમાં ફરી પ્રગટ થતા જોવાય છે. તેમાંથી ઘણું સૌજન્યનિર્દેશ કરે છે, પણ કેટલાંક પત્રોમાં, વારંવારની સૂચનાઓ છતાં, હજુ તેવો નિર્દેશ કરાતો નથી. તે થોડાંકને તો પત્ર લખી જણાવવા છતાં તે પ્રત્યે ધ્યાન અપાયું નથી. તે તેવાં પત્રોને ફરી જાહેર વિનંતિ અને સૂચના કરવામાં આવે છે કે તેમણે ‘સુવાસ, માંથી આખા લેખને કે લેખના મહત્વના ભાગોને ફરી પ્રગટ કરતી વખતે નામ નિર્દેશ કરવાનું કોઈ પણ સંયોગોમાં ચૂકી ન જવું. બાળક કઈ પણ પત્ર સાથે જોડાયેલું નથી
બાળક માસિક બાળક માટેજ પ્રગટ થાય છે. સાદી ને સીધી ભાષા હોઈ આજના પ્રઢ-શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કંઈ કંઈ
મળી રહેશે. છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે વરસ તમારી સંસ્થા કે ઘરમાં બાં અવશ્ય હોવું જોઈએ, કેમકે નિર્દોષ બાલુડાં બાળક
વાંચવા ઘણા આતુર હોય છે : તથા ચ
નવા વરસથી ઘણે ફેરફાર થયો છે. “બાળક” કાર્યાલય, રાવપુરા–વડોદરા
રીતે
૧૮
પ્રગટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com