________________
‘ હિટલરવાદ ' કે હિત-વડ~વાદ'
'
[ એક રમૂજી સવાદ ]
પ્રસંગ : લડાઇની રા.તને, સ્થળ : મુંબઇનું એક દિવાનખાનું. રામે ભાઈસાહેબ પાસે ઝેળી રજૂ કરે છે. ]
ખાઈ સાહેબ ઃ આમાં શાક કેમ નથી ? શમા : ખાઈ, આજે મારકીટમાં ગાીરા છે. ખાઇ સાહેબ : અને દાતણું આટલાં જ કાં ? રામા : મોંધાં થઇ ગયાં છે.
ખાઇ સાહેબ : પ્રેમ ?
રામા ઃ લડાઇ થઈ છે, ઈમ કે' છે. [ રામા કામે વળગી જાય છે . ખાઈ સાહેઃ મુઆ વાઘરા !
“ આલિયા બેશી”
[ આરામ-ખુરશી ઉપર ધણી છાપુ વાંચે છે, તેની પાસે જઇને ] તમે ધારાસભા ગજવે છૅ, પશુ આવા વાધરી લેાકને લડાઈ કરતાં કેમ અટકાવતા નથી ! ધણી : [છાપામાંથી માથું ઊંચું કરીને] કયા વાધરી ?
ધણિયાણી : આ દાતણ કાપે છે ઈ લેાક. રામા કહે છે કે લડાઈ પૂરજોશમાં સળગી છે, એમાં દાતણ માંધાંદાટ થઈ ગયાં છે.
ધણી : [ હસીને ] ડીયર ! એ કાંઈ ઢાળી—વાધરીની લડાઈ નથી. એ તે માટી લડાખની વાત છે.
ધણિયાણી : વળી ! મોટી લડાઈ ક્રાને થઈ ?
ધણી : તમારે જાણવું છે? વાત શરૂ કરું?
ધણિયાણી : કીયાને ! મેં કાન કયાં ઘરેણું મૂકયા છે !
ધણી : પેાલનું નામ તેા તમે સાંભળ્યું છે ના?
શિયાણી : હા, હા, આપણી ખબલીની નણંદેાઈ ના નાંના, પેલા પાલભાઈ પારેખ —તે ?
ધણી : નહિ— નહિ. એ—નહિ.
ધણિયાણી : ત્યારે પેલી—પાલ-પત્રિકા ?
ધણી : અરે—એ પણ નહિ. આ તે પાત્ર લેકા યુરાપ ખંડમાં વસે છે તે. ધણિયાણી : તી ઈ! એને લડાઈ શું છે?
ધણી : આ પેાલ લેકાનું ડાન્સીંગ બંદર......
ધણિયાણી : કવા અંદર !
ધણી : ડાન્સીંગ અંદર.
ધણિયાણી : હું. હું. સરકસમાં નાચે-કૂદે તે ડાન્સ કરે ઈ બંદર ને ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com