SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક અભિપ્રાયા ‘સુવાસે ’· પેાતાની ઉચ્ચ કાટિ હજીસુધી સાચવી રાખી છે. તેના અગ્રલેખા ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્ત્વથી ભરેલા હોય છે. -રમણલાલ વસંતલાલ દેસાઈ લેખા એકંદરે સારા ...... અભ્યાસપૂર્વક લખાયલા છે. -અરદેશર રામજી ખબરદાર વડાદરેથી એક વર્ષથી પ્રગટતા આ ઉચ્ચત્રાહી માસિકને ચૈત્ર-૧૯૯૫નેા અંક - શ્રીમદ હેમચન્દ્રાચાર્ય વિશેષાંક તરીકે નીકળ્યે છે....જેવા સુલેખકૈાનાં ઉપયાગી વિચારણીય લખાણા તંત્રી...મેળવી શકયા છે એ આનંદને વિષય છે. ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત ‘સુવાસ ’ જેવા સત્પ્રયાસને આવકારું, પોષે અને સંપૂર્ણ સુવિકાસનો તક આપે. —માનસી ગુજરાતને એક સારૂં માસિક મળ્યું હોવાને સંતાષ થાય છે. —જન્મભૂમિ એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્યજગતમાં મેળવશે એવી આશા બંધાય છે. —યુવા આ નવા ફાલ અન્ય સામિયા જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવા નથી. ‘ યથા નામા તથા ગુણા'ની જેમ ખાસ વાંચવા જેવું છે.... લેખાની શૈલિ ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્ત્વતા ભાષાશુદ્ધિ અને જાડણીને આપેલી છે. —ખેતીવાડી વિજ્ઞાન ‘સુવાસ ’નું ધેારણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે ... તેના સંચાલકાને ધન્યવાદ છે. ...... આ પદ્ધતિને બધાં સામયિકાવાળા સ્વીકાર કરે તેા ? અત્યારે કચરાની ટાપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે. . -ગુજરાતી તેમાં પીરસાયલી વિવિધજાતની વાનગીએ સાહિત્ય-પ્રેમીએને સારે ખારાક પૂરા પાડે છે. --ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતાષપ્રદ છે. -પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખા, વિચારણીય સાહિત્યસામગ્રીથી આ માસિક વડેાદરાના બંધ પડેલા સાહિત્ય માસિકની ખાટ પૂરશે એવી આશા બંધાય છે. જીવન, કલા, સાહિત્ય વગેરે વિષયા પરના લેખાથી ભરપૂર છે. -સયાજવિજય -તંત્રી - દેશીરાજ્ય ‘સુવાસ ’ના કેટલાક અગ્રલેખામાં જળવાયલ રસ, તત્ત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને સંયેાગ ટાગાર સિવાય કાંય નથી અનુભવ્યેા. ' ‘સુવાસ ’ એના નામ પ્રમાણે સુવાસિત છે. F ‘ સુવાસ ’ના કેટલાક વિષયેાની ભાષા એટલી તેા હૃદયંગમ છે, કે કાઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ક્ીવાર તેના વાંચનની —બાળક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat -. મ. પરીખ ગુજરાતી ભાષાના તૃષા જ લાગી રહે. -- મિત્રપ્રિય www.umaragyanbhandar.com
SR No.034629
Book TitleSuvas 1940 01 Pustak 02 Ank 07
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy