________________
૩૦૬ .. સુસ : કાતિક ૧૯૯૬
""
ખા, ફટાકડા લેવા જાય છે?
નીઆએ પૂછ્યું.
'
19
'ના હુમાં હું કામે જાઉં છું.
ક્રમ આજ વ્હેલી! ટાડા કયારે લાવીશ ! ''
"6
આજે દિવાળીને ! વ્હેલી કામે જઇ વ્હેલી આવીશ. પછી તને ફટાકડા લઈ આપીશ.
,,
જો કથાંય જતા નહિ, હું વ્હેલો આવીશ.
“હું ગમના સાથે રમીશ, ’
“ વારૂ, ભાઇ.
ધની કામે ગઈ. વાળીઝાડી, વાસણ માંજ્યાં. ધનીનું કામ પૂરૂં થયું એટલે શેઠાણીએ કહ્યું, “ ધની, કાલે પણ વહેલી આવજે હું.
..
"5
ભાભી, કાલને દિવસ તા મને રજા જોતી હતી.
“ક્રમ છેકરા માંદા છે કે શું?”
""
'ના પણ કાલે દિવાળીને ?’’
"4
*
તમારા લેાકને પણ દિવાળી ખરી કે? દિવાળીમાં તું શું શું કરવાની છે ? ''
તમારા જેવી દિવાળી કંઈ અમ જેવા ગરીબથી થેાડી જ થાય ! ''
‘ પણ, કાલે તે તારે આવવું જ પડશે. એમના મિત્રા આવવાના છે.'
""
ભાભી, મારે ત્યાં પણ છનીઆના મિત્રા આવવાના છે. તાપણુ તમે કહા છે એટલે હું. આવી જઈશ. ’
“ એમ ! ” શેઠાણી હસતી હસતી ચાલી ગઈ. અને ધનો ધેર આવી.
ધર આગળ છનીએ એની રાહ જોતા હતા. ધની આવી કે એણે પૂછ્યું:
આ આવી !''
""
(
'હા, ચાલ, હવે તને ફટાકડા અપાવું. ધનીએ છનીઆને ફાટેલું પણ સ્વચ્છ ખમીસ પહેરાવ્યું, ખાદીની સફેદ ટીપી આપી અને બંને ઘર બહાર નીકળ્યાં. ફટાકડાની દુકાનેાની હારાની દ્વારા બેઠી હતી. દુકાન આગળ આવી, ‘શું લેવું તે શું ન લેવું' એ પ્રકારની ગડમથલ છનીઆના મનમાં શરૂ થઈ.
“ આ આ શું છે?” નીઆએ પૂછ્યું.
“એ કાઢી છે. '
k
‘આપણે કાઢી લઈશું ? ”
<<
ના એ તેા બહુ માંથી આવે છે. પણ તને ન્હાની કાડી લઇ આપીશ. ’
“ બા કાડિયું પણ લેવાનું હું.”
66
"
""
વારે.
નીએ ફટાકડા લઈ ઘેર આવ્યા. હવે કત્યારે રાત પડે છે ને ફટાકડા ફોડવાની મઝા મળે છે એમ એને થવા લાગ્યું. છતીઆને ખાવાનું આપી, ધની પાછી બજારે ગઈ; અને ઘી, ખાંડ, તે રવા લઈ આવી. ભૂધરા એણે રાતનાં કરવાને વિચાર રાખ્યા. પરંતુ એ દિવસે એને સખત તાવ ભરાયા અને એ ઊઠી પણ શકી નહિ, એટલે રાતનાં એનાથી દૂધરા થઇ શકયા નહિ. બીજે દિવસે છનીઆના ગાઠિયા આવવાના હતા તે તેમને ખાવાનું તા આપવું જોઈએ. હવે કેમ કરવું એને વિચાર એ કરવા લાગી. હવારે ઊઠતાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com