________________
જીવ ન મં ગ લા
નામે
ગાઉ કહો શી વિધ એ સખીને? ઉ૯લાસિની, જીવન આ સમતની. છે શાશ્વતી સુન્દરતા સ્વયં જે ! પાદાબુજે અર્થ ઉરેમિ મસ્તની. સંદર્યશ્રી નિત્ય કુમારિકા એ ટૂકી જરી હાસ્ય હસી અધૂકડું; ને ચૂમું ને ચૂમું લટે, સરી એ, સરી ગયું સોણલું આવી ટૂકડું ! ગાઉ કહે શી વિધ એ પ્રિયાને? હિયે ભરી મૂક વ્યથા, નિરાશા એ વર્ણના તી ત મને ર મા ને ગાઉં કઈ મંગલ ગીતિકામાં? નેણે છળ્યું મિન અનંત આભનું ગવાઈ મું અંતરગીત આકુડું !
સ્નેહ-સ્વરૂપ
મનુભાઈ ત્રિવેદી
અભ્ર બની ઘૂમેં એંમ ધરાતલ, જીવન ધ્યેય ધરું એક મંગલ; -અંતર ધૂમ શી ઊર્મિ ગબાર
જ્યાં તું ત્યાં કરૂં છાંયડે મારે. સ્ત્રોત બની રમું અદ્રિ ઉગે, ચંદી સમી રમ આભ ઉમેગે,
ઝીલી લઈ તવ રૂપની છાયા
હું ય ઘડીક બનું નભ રાયા ? અદ્રિ બનું સ્થિર પાય ધરામાં, ઘેર બજે નભ મેઘ દશામા
વીજ તું, ઝીંક પ્રહાર શિરે તે ઝીલી બનું કટકા અતિ હેતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com